ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૫ જુલાઈ ૨૦૨૧
સોમવાર
બોલીવૂડ એક્ટ્રેસ શમા સિકંદર ભલે ટીવી પડદા પરથી દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયામાં ખૂબ જાણીતી છે. શમા સિકંદર તેની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. અભિનત્રી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની તસવીરો અને વિડીયોઝ શેર કરતી રહે છે

તાજેતરમાં જ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર બૉલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં શમા સિકંદર બ્લેક આઉટિફટમાં નજર આવી રહી છે. આ તસ્વીરોમાં શમાએ સાથે પોની બાંધીને લોન્ગ ઇઅરિંગ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. અભિનેત્રી કેમેરા સામે અલગ અલગ અંદાજમાં પોઝ આપી રહી છે. શમા સિકંદરના ચાહકોને તેની આ તસવીર ખૂબ જ ગમી રહી છે.

અભિનેત્રીના વરકફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસે શમા સિકંદર થોડા સમય પહેલાં વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ 'માયા'માં જોવા મળી હતી, આ વેબસિરીઝમાં તેણે ખૂબ જ હોટ સીન આપ્યા હતા. શમા સિકન્દરને અસલી ઓળખ વર્ષ 2003માં પ્રસારિત થયેલી ટીવી સીરિયલ 'યે મેરી લાઇફ હૈ'થી ઓળખ મળી હતી. આમાં શમા સૂટ-સલવારમાં એકદમ ટીવીની વહુના લૂકમાં દેખાઇ હતી.
