Shanaya Kapoor Student Of The Year 3: શનાયા કપૂર ના હાથ લાગી બિગ બજેટ ની ફિલ્મ, કરણ જોહર ની આ ફિલ્મ માં ભજવશે મહત્વ ની ભૂમિકા

shanaya kapoor entry in student of the year 3
shanaya kapoor entry in student of the year 3

News Continuous Bureau | Mumbai

Shanaya Kapoor Student Of The Year 3: શનાયા કપૂર ની એક પણ ફિલ્મ હજુ સુધી રિલીઝ થઇ નથી તેમછતાં તેના હાથ માં ઘણી મોટી ફિલ્મો છે.  કરણ જોહરની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ઉપરાંત, આ યાદીમાં મુન્જા સ્ટાર અભય વર્મા સાથેની એક ફિલ્મ પણ શામેલ છે. 

આ સમાચાર પણ વાંચો:  Love and War: લવ એન્ડ વોર ના સેટ પર થી રણબીર અને આલિયા ની તસવીરો થઇ લીક,એકસાથે શૂટિંગ કરતું જોવા મળ્યું કપલ

શનાયા કપૂર સ્ટુડન્ટ ઓફ ધ યર 3 માં જોવા મળશે. 

મીડિયા રિપોર્ટ મુજબ શનાયા કપૂર “સ્ટુડન્ટ ઓફ ધ યર 3” માં જોવા મળશે. આ ફિલ્મમાં શનાયા એક નહીં પણ ડબલ રોલ ભજવતી જોવા મળશે. કરણના આ મોટા પ્રોજેક્ટ ઉપરાંત, શનાયા અભય વર્મા સાથેની એક ફિલ્મમાં પણ જોવા મળશે.


શનાયા કપૂર ફિલ્મ “તુ યા મેં” સિવાય “આંખો કી ગુસ્તાખિયાં” માં પણ જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!