ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૨ એપ્રિલ 2021
ગુરૂવાર
કાંટા લગા ફેમ શેફાલી જરીવાલા Oops મોમેન્ટનો શિકાર બની છે. થોડા દિવસ અગાઉ અભિનેત્રી તેના પતિ પરાગ ત્યાગી સાથે માલદીવમાં રજાઓ માણવા ગઇ હતી. ત્યાંથી તેણે કેટલાક ફોટા અને વીડિયો પણ પોસ્ટ કર્યા છે.
હકીકતમાં, આ વીડિયોમાં શેફાલી જરીવાલા ક્રુઝ પર ટાઇટેનિક માટે પોઝ આપી રહી હતી. દરમિયાન તેનો પતિ પરાગ ત્યાગી પણ તેની સાથે હતો. શેફાલીએ લેસ સ્ટાઇલનો સફેદ ડ્રેસ પહેર્યો હતો, જે જોરદાર પવનને કારણે ઉડવાનું શરૂ કરી દીધો હતો અને તેને Opps મોમેન્ટનો સામનો કરવો પડ્યો હતો.

જોકે આ ક્ષણ પછી પણ, શેફાલી જરીવાલાનું તેના પર કોઈ ધ્યાન ન ગયું અને તે પોઝ આપતી રહી. હવે બે દિવસ પહેલા જ શેફાલીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આનો વીડિયો શેર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે શેફાલી તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સે તે મુમેન્ટને પકડી લીધી છે અને અભિનેત્રી પર કોમેન્ટ કરીને ટ્રોલ કરી રહ્યાં છે.

કોઈએ કહ્યું, ‘હવામે ઉડતા જાયે’, કોઈએ લખ્યું, ‘અમને બધુ દેખાઇ ગયું’ અને ઘણાએ જુદી જુદી કોમેન્ટ કરી છે. જણાવી દઇએ કે શેફાલી થોડા દિવસો પહેલા વેકેશન માટે માલદીવ ગઇ હતી.
