Shehnaaz gill: લેકમે ફેશન વિકમાંથી શેહનાઝ ગિલ નો રેમ્પ વોક નો વિડીયો આવ્યો સામે, અભિનેત્રી નો લુક જોઈ લોકો એ આપી આવી પ્રતિક્રિયા

shehnaaz gill got trolled for her latest dress in lakme fashion week
shehnaaz gill got trolled for her latest dress in lakme fashion week

News Continuous Bureau | Mumbai

Shehnaaz gill: બિગ બોસ 13 થી શહેનાઝ ગિલ ઘર ઘરમાં લોકપ્રિય બની હતી. શેહનાઝ ગિલ ને પંજાબ ની કેટરીના કેફ પણ કહેવામાં આવે છે. હવે લેકમે ફેશન વીક ( Lakme Fashion Week ) માંથી શેહનાઝ ગિલ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેના કોન્ફિડન્સ ના વખાણ થઇ રહ્યા છે તો બીજી તરફ અભિનેત્રી ને તેના વિચિત્ર લુક ને કારણે ટ્રોલ ( Trolled ) પણ કરવામાં આવી રહી છે.

શેહનાઝ ગિલ નો વિડીયો

શેહનાઝ નો લેકમે ફેશન વીક નો રેમ્પ વોક ( Ramp walk ) નો વિડીયો વાયરલ ( Viral video ) થઇ રહ્યો છે જેમાં શેહનાઝ ગિલ એક અનોખા લૂઝ જમ્પર આઉટફિટ પહેરેલી જોવા મળે છે અને તેને બ્રાઉન લેધર શો સાથે બ્લુ ડેનિમ જેકેટ સાથે પેર કરતી જોવા મળે છે

આ સમાચાર પણ વાંચો :  Bobby deol: આર્યન ખાન ની વેબ સિરીઝ ‘સ્ટારડમ’ માં એનિમલ નો અબરાર કરશે ધમાલ! કંઈક આવો હશે બોબી દેઓલ નો રોલ

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

શેહનાઝ નો આ લુક જોઈ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે એક યુઝરે લખ્યું, ‘કેવો ડ્રેસ પહેર્યો છે.’ અન્ય એકે લખ્યું, ‘એકદમ છપરી જેવી લાગે છે.’ તો બીજી તરફ ઘણા લોકો શેહનાઝ ના કોન્ફિડન્સ ના વખાણ પણ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!