Site icon

શર્લિન ચોપરા એ આ મામલે ફાઈનાન્સર વિરુદ્ધ નોંધાવી ફરિયાદ, અભિનેત્રી ને મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો સમગ્ર મામલો

બોલિવૂડ અભિનેત્રી ફરી એકવાર ચર્ચામાં છે. અભિનેત્રીએ મુંબઈ પોલીસમાં છેડતીનો કેસ નોંધાવ્યો છે. અભિનેત્રીએ ફાઇનાન્સર પર છેડતીનો આરોપ લગાવ્યો છે.

sherlyn chopra molested case filed against financier

શર્લિન ચોપરા એ આ મામલે ફાઈનાન્સર વિરુદ્ધ નોંધાવી ફરિયાદ, અભિનેત્રી ને મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

 બોલિવૂડ એક્ટ્રેસ શર્લિન ચોપરાનું નામ એક યા બીજા કારણોસર વિવાદ સાથે જોડાયેલું રહે છે. શર્લિન ચોપરા પોતાના નિવેદનોને લઈને ચર્ચાનો હિસ્સો બની રહે છે. તે ખુલ્લેઆમ પોતાની વાત બધાની સામે મૂકે છે. પરંતુ આ દરમિયાન શર્લિન ચોપરા વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેત્રીની છેડતી કરવામાં આવી છે. જેના કારણે તેણે પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે.

Join Our WhatsApp Community

 

શર્લિન ચોપરાએ નોંધાવી ફરિયાદ 

શર્લિન ચોપરાએ મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનમાં એક ફાઈનાન્સર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અભિનેત્રીએ ફાઇનાન્સર પર છેડતીનો આરોપ લગાવ્યો છે. ફરિયાદ અનુસાર, આરોપીએ શર્લિન ચોપરાને વીડિયો રેકોર્ડિંગ માટે પૈસા આપવાના બહાને તેની છેડતી કરી હતી. જ્યારે અભિનેત્રીએ આનો વિરોધ કર્યો તો ફાઇનાન્સરે તેની સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો. આ સિવાય શર્લિન ચોપરાએ ફરિયાદમાં લખ્યું છે કે તે વ્યક્તિએ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે.શર્લિન ચોપરાની ફરિયાદ બાદ પોલીસે કેસ નોંધ્યો છે. જુહુ પોલીસે આરોપી વિરુદ્ધ IPCની કલમ 354, 506,509 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

KBC 17: KBCના સેટ પર મનોજ બાજપેયીએ કેમ કહ્યું – ‘અમિતાભ બચ્ચને મારી જાન લઈ લીધી’? ફેન્સ આશ્ચર્યમાં!
Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!
Tiger Shroff: ટાઈગર શ્રોફની રામ માધવનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલરમાં થઇ એન્ટ્રી, જાપાનમાં થશે શૂટિંગ
Pankaj Tripathi Daughter Debut : અભિનય ની દુનિયા માં વધુ એક સ્ટારકિડ ની એન્ટ્રી, પંકજ ત્રિપાઠી ની દીકરી કરશે આ પ્રોજેક્ટ થી ડેબ્યુ!
Exit mobile version