Site icon News Continuous Bureau | Mumbai

Raj Kundra: 18 વર્ષ ની ઉંમરે લંડન માં આ કામ કરતો હતો શિલ્પા શેટ્ટી નો પતિ, જાણો પછી કેવી રીતે બદલાયું રાજ કુન્દ્રા નું નસીબ

Raj Kundra: અભિનેત્રી શિલ્પા શેટ્ટી નોપતિ રાજ કુન્દ્રા આ દિવસોમાં તેની બાયોપિક નું પ્રમોશન કરવામાં વ્યસ્ત છે. આ દરમિયાન તેને ખુલાસો કર્યો હતો કે તે 18 વર્ષ ની ઉંમર માં લંડન માં ટેક્સી ચલાવતો હતો.

shilpa shetty husband raj kundra was taxi driver in london know how changes his destiny

shilpa shetty husband raj kundra was taxi driver in london know how changes his destiny

News Continuous Bureau | Mumbai

 Raj Kundra: અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ બિઝનેસમેન રાજ કુન્દ્રા તેની આગામી ફિલ્મ ‘UT-69’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ રાજકુન્દ્રા એ જેલમાં વિતાવેલા દિવસો પર આધારિત છે. આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. હાલમાં જ રાજ કુન્દ્રાની ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ દરમિયાન રાજ કુન્દ્રા એ તેને જીવન ને લગતા ઘણા ખુલાસા કર્યા હતા. હવે રાજ કુન્દ્રા નો વધુ એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો માં તે જણાવે છે કે કેવી રીતે તેનું નસીબ બદલાઈ ગયું અને તે ટેક્સી ડ્રાઇવર માંથી કાર નો માલિક બની ગયો. 

Join Our WhatsApp Channel

 

રાજ કુન્દ્રા ટેક્સી ચલાવતો હતો 

રાજ કુન્દ્રા હાલમાં તેની ફિલ્મ ‘UT-69’ના પ્રમોશન માં વ્યસ્ત છે. આ દરમિયાન રાજ કુન્દ્રાએ પોતાની લાગણીઓ શેર કરી અને કહ્યું કે તે પહેલા ટેક્સી ડ્રાઈવર હતો અને તે લંડનમાં ટેક્સી ચલાવતો હતો. જે વીડિયો સામે આવ્યો છે તેમાં રાજ કારમાં બેઠેલો જોવા મળે છે, જેની આસપાસ તેની આગામી ફિલ્મનું પોસ્ટર છે. કેમેરા તરફ જોઈને રાજ પૂછે છે, ‘સાહેબ, ક્યાં જવું છે.? લાજપત નજર, હું લઈ જઈશ…’ તે આગળ કહે છે, ‘આ રીતે મારી સફરની શરૂઆત થઈ. 18 વર્ષની ઉંમરે હું ટેક્સી ચલાવતો હતો, તે પણ લંડનમાં, અને આજે હું પોસ્ટર વીંટાળેલી મારી ટેક્સીમાં બેઠો છું. કારની અંદર, કાર પર પોસ્ટર જોઈને ખૂબ સારું લાગે છે. આ તો કહેવાય છે કે દુનિયા ગોળ છે.’


તમને જણાવી દઈએ કે, રાજ કુન્દ્રા એ તેની ફિલ્મ ‘UT-69’ના ટ્રેલર લોન્ચ દરમિયાન તેના જીવન સાથે જોડાયેલા ઘણા કિસ્સા શેર કર્યા હતા. કયા દરમિયાન રાજ કુન્દ્રા ભાવુક પણ જોવા મળ્યો હતો. 

આ  સમાચાર પણ વાંચો : Raj kundra: રાજ કુન્દ્રા એ કર્યો મોટો ખુલાસો, પોર્નોગ્રાફી કેસ વચ્ચે શિલ્પા શેટ્ટીએ અભિનેતા ને પૂછ્યો હતો આવો સવાલ

Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
TMKOC Club House App Live Quiz ટીએમકેઓસી (TMKOC) ક્લબ હાઉસ એપ પર લાઈવ ક્વિઝની ધૂમ, આ શહેર ની ફેમિલી બની વિનર
Exit mobile version