Site icon News Continuous Bureau | Mumbai

Shilpa shetty: કાનૂની મુશ્કેલીમાં મુકાઈ શિલ્પા શેટ્ટી, અભિનેત્રી પર લાગ્યો આ આરોપ, જાણો શું છે સમગ્ર મામલો

Shilpa shetty: શિલ્પા શેટ્ટી વધુ એક વખત મુશ્કેલી માં મુકાઈ છે. શિલ્પા શેટ્ટી સામે કેસ નોંધવામાં આવ્યો છે.તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

shilpa shetty in legal trouble filed a case against her muzaffarpur cjm court

shilpa shetty in legal trouble filed a case against her muzaffarpur cjm court

News Continuous Bureau | Mumbai 

Shilpa shetty: શિલ્પા શેટ્ટી વધુ એક વખત મુશ્કેલી માં મુકાઈ છે. અભિનેત્રી વિરુદ્ધ મુઝફ્ફરપુર સીજેએમ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શિલ્પા સહીત ચાર લોકો પર પણ આ કેસ કરવામાં આવ્યો છે જેની સુનવણી 11 નવેમ્બર 2024 ના રોજ થવાની છે તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Yeh rishta kya kehlata hai spoiler: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે જબરજસ્ત ટ્વીસ્ટ, શું રુહી જાણી શકશે તેની માતા આરોહી ના મૃત્યુ ની હકીકત?

શિલ્પા શેટ્ટી વિરુદ્ધ નોંધાયો કેસ 

શિલ્પા શેટ્ટીએ એક ખાનગી ઇવેન્ટ માં હાજરી આપી હતી. શિલ્પા શેટ્ટી ને જોવા ત્યાં ભીડ જામી ગઈ હતી. જેને કારણે સામાન્ય લોકોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો.ફરિયાદ દાખલ કરનાર એડવોકેટ એ જણાવ્યું હતું કે આવા ખાનગી કાર્યક્રમને કારણે કલાકો સુધી રોડ પર ટ્રાફિક જામ રહેતો હતો. સામાન્ય લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેણે અભિનેત્રીની સાથે અન્ય ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે. હવે આ કેસની સુનાવણી 11 નવેમ્બરે થવાની છે.


શિલ્પા શેટ્ટી અને અન્ય ચાર લોકો વિરુદ્ધ કલમ 223,189(7)189(6) 91(1)190,61(1)280,272,198,199(b)(c) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Aa Jaane Jaan Song| ૫૭ વર્ષથી આ ગીતનો જાદુ છે અકબંધ! ૬ મિનિટથી વધુ લાંબા આ સુપરહિટ ટ્રેક પાછળ આજે પણ પાગલ છે દુનિયા
Dhurandhar 2 OTT| સરહદ પાર પણ ‘ધુરંધર ૨’ નો દબદબો પાકિસ્તાની વાચકો તૂટી પડતા ઓટીટી સર્વર ક્રેશ, ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક વ્યુઝ
Shakti Shalini Release| મહાક્લેશ ટળ્યો! શાહરૂખ ખાનની ફિલ્મ સામેથી હટી ‘શક્તિ શાલિની’, હવે આ દિવસે થિયેટરો ધ્રુજાવશે આ હોરર ફિલ્મ
San Sanana Song| ઇન્ટરનેટ પર મચી ધૂમ અલકા યાગ્નિકના ૨૩ વર્ષ જૂના સુપરહિટ ગીતનો વિદેશમાં ક્રેઝ, કરીના કપૂરની સ્ટાઇલ કોપી કરવા મચી હોડ
Exit mobile version