Site icon News Continuous Bureau | Mumbai

Shilpa Shetty: મરાઠી ભાષા વિવાદ પર શિલ્પા શેટ્ટીનો સંયમિત પ્રતિસાદ: “હું મહારાષ્ટ્રની છોકરી છું”

Shilpa Shetty: રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે સામેલ કરવાની યોજના બનાવતા મરાઠી ભાષા વિવાદ શરૂ થયો.

Shilpa Shetty Responds to Marathi Language Row I m a Maharashtra Chi Mulgi

Shilpa Shetty Responds to Marathi Language Row I m a Maharashtra Chi Mulgi

News Continuous Bureau | Mumbai

Shilpa Shetty: અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ તાજેતરમાં તેમની આગામી ફિલ્મ ના પ્રમોશનલ ઇવેન્ટમાં ભાગ લીધો. અહીં તેમને મરાઠી ભાષા પર ચાલી રહેલા વિવાદ વિશે પૂછવામાં આવ્યું. તેના પર શિલ્પા શેટ્ટીએ કોઈ પણ ટિપ્પણી  કરવાનો ઇનકાર કરી દીધો. તેમણે કહ્યું કે તેઓ કોઈ પણ પ્રકારના વિવાદને પ્રોત્સાહન આપવા નથી માંગતી. તેમ છતાં, તેણે પોતાની ઓળખ અને આ મુદ્દા પ્રત્યેના તેના વલણને સ્પષ્ટ કર્યું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rajkummar Rao and Patralekhaa: રાજકુમાર રાવ ના ઘરે થશે નાના મહેમાન નું આગમન, લગ્ન ના આટલા વર્ષ બાદ અભિનેતા ના ઘરે બંધાશે પારણું

શિલ્પાએ સવાલ ને કર્યો નજરઅંદાજ  

શિલ્પા શેટ્ટી તેની ફિલ્મ ‘કેડી-ધ ડેવિલ’ ના પ્રમોશનલ ઇવેન્ટમાં ભાગ લીધો. આ દરમિયાન તેને મરાઠી ભાષા  વિવાદ પર કોઈ નિવેદન આપવા માટે કહેવામાં આવ્યું, પરંતુ તેણે આ સવાલને ટાળી દીધો અને કહ્યું કે “હું મહારાષ્ટ્રની છોકરી છું. આજે KD વિશે વાત થઈ રહી છે. જો તમે કોઈ વિવાદિત વિષય પર વાત કરવા માંગો છો, તો અમે તેને પ્રોત્સાહન નહીં આપીએ”


શિલ્પા શેટ્ટીના સહ-કલાકાર સંજય દત્તે પણ વિવાદથી દૂર રહેવાનું પસંદ કર્યું. તેઓ શિલ્પાના નિવેદન  પર સ્મિત કરતા જોવા મળ્યા, જે દર્શાવે છે કે તેઓ પણ આ મામલે સીધી ટિપ્પણી  કરવા માંગતા નહોતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version