Site icon

Shilpa Shirodkar: શિલ્પા શિરોડકર એ સચિન તેંડુલકર સાથેના અફેરની અફવાઓ પર તોડ્યું મૌન,જણાવી હકીકત

Shilpa Shirodkar: વર્ષો જૂની અફવાઓ પર શિલ્પા શિરોડકર એ સ્પષ્ટ જવાબ આપતા કહ્યું – “સચિન સાથે કોઈ અફેર નહોતું”

Shilpa Shirodkar Breaks Silence on Sachin Tendulkar Affair Rumors

Shilpa Shirodkar Breaks Silence on Sachin Tendulkar Affair Rumors

News Continuous Bureau | Mumbai

Shilpa Shirodkar: બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શિરોડકર એ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં સચિન તેંડુલકર સાથેના અફેરની અફવાઓ પર સ્પષ્ટતા આપી છે. શિલ્પાએ કહ્યું કે તેની સચિન સાથે મુલાકાત બાંદ્રા ઈસ્ટમાં ક્રિકેટ રમતી વખતે થઈ હતી, જ્યાં તેના કઝિન પણ રહેતા હતા. તે સમયે સચિન પહેલેથી જ અંજલિ સાથે સંબંધમાં હતા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Rashmika Mandanna: અભિનેત્રી ની સાથે સાથે બિઝનેસ વુમન બની રશ્મિકા મંદાના, એક્ટ્રેસ એ લોન્ચ કરી તેની આ પ્રોડક્ટ

શિલ્પાની સ્પષ્ટતા – “માત્ર મિત્રતા હતી”

શિલ્પા શિરોડકર એ કહ્યું કે “અમે બધા મિત્રો હતા. એક અભિનેત્રી અને ક્રિકેટર મળ્યા એટલે લોકોએ તરત અફેરની વાત બનાવી. પરંતુ સચિન સાથે કોઈ પણ પ્રકારનો રોમેન્ટિક સંબંધ નહોતો.”શિલ્પા અને સચિન ની મુલાકાત અને મિત્રતાને લઈને મીડિયા અને સોશિયલ મીડિયા પર ઘણા વર્ષોથી અફવાઓ ચાલી રહી હતી. 


શિલ્પા હવે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને લોકો તેને ખૂબ પસંદ કરે છે. તેવારંવાર પોતાના જીવન અને અનુભવો શેર કરે છે. તાજેતરના ઇન્ટરવ્યૂમાં તેણે વર્ષો જૂની અફવાઓ પર તોડી ચુપ્પી અને સત્ય સામે લાવ્યું

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Zoya Afroz Transformation: સલમાન ખાનની એ ભત્રીજી હવે બની ગઈ છે બ્યુટી ક્વીન! 27 વર્ષમાં એટલી બદલાઈ ગઈ કે ઓળખવી મુશ્કેલ; જુઓ સુંદરતાનો જાદુ
Border 2 First Review: ‘બોર્ડર 2’ ના સ્ક્રીનિંગમાં ભાવુક થયા સેન્સર બોર્ડના સભ્યો; સની દેઓલના અભિનય અને દેશભક્તિના ડોઝે જીત્યા દિલ
Aishwarya Rai Viral Video: ઐશ્વર્યા રાયે પરણેલી મહિલાઓને આપી ખાસ સલાહ; અભિષેક બચ્ચન સાથેના સંબંધો પર કહી આ મોટી વાત
Daldal Trailer Release: ભૂમિ પેડણેકરની વેબ સિરીઝ ‘દલદલ’ નું ટ્રેલર આઉટ; સીરીયલ કિલરના રહસ્ય અને હિંસક દ્રશ્યોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો હડકંપ
Exit mobile version