Site icon

Shivangi and Mohsin: હર્ષદ ચોપરા નહીં પરંતુ મોહસીન ખાન સાથે જામશે શિવાંગી જોશી ની જોડી! આ સિરિયલ માં થશે બંને કલાકારો ની જબરજસ્ત એન્ટ્રી

Shivangi and Mohsin: શિવાંગી જોશી પહેલા હર્ષદ ચોપરા સાથે એકતા કપૂર ની સિરિયલ બહારે માં જોવા મળવાની હતી પરંતુ હવે અભિનેત્રી ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શિવાંગી તેના યે રિશ્તા ના કો સ્ટાર મોહસીન ખાન સાથે એક સિરિયલ માં જોવા મળશે.

shivangi joshi and mohsin khan to enter tv serial jhanak

shivangi joshi and mohsin khan to enter tv serial jhanak

News Continuous Bureau | Mumbai

Shivangi and Mohsin: શિવાંગી જોશી પહેલા હર્ષદ ચોપરા સાથે એકતા કપૂર ની સિરિયલ બહારે માં જોવા મળવાની હતી પરંતુ હવે અભિનેત્રી ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શિવાંગી તેના યે રિશ્તા ના કો સ્ટાર મોહસીન ખાન સાથે એક સિરિયલ માં જોવા મળશે. તમને જણાવી દઈએ કે શિવાંગી અને મોહસીન યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં જોવા મળી ચુક્યા છે. આ શો માં આ બંને ની જોડી લોકો ને ખુબ પસંદ આવી હતી.  

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Yeh rishta kya kehlata hai trolled: અનુપમા બાદ હવે ટ્રોલર્સ ના નિશાના પર આવ્યું યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, નેટિઝન્સ શો ના મેકર્સ પર લગાવી રહ્યા છે આવો આરોપ

શિવાંગી અને મોહસીન ની થઇ ઝનક માં એન્ટ્રી!

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિવાંગી જોશી અને મોહસીન ખાન બંને ઝનક સીરિયલમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. નિર્માતાઓ ટૂંક સમયમાં શોમાં એક નવો ફેરફાર લાવવાની યોજના બનાવી રહ્યા છે. સિરિયલ ના નિર્માતાઓ ટૂંક સમયમાં શોમાં એક લિપ લાવશે. આ લિપ બાદ શિવાંગી જોશી અને મોહસીન ખાન શોમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે.


શિવાંગી જોશીનું નામ સોની ટીવી શો માટે પણ ફાઇનલ કરવામાં આવ્યું છે. શિવાંગી આ શોમાં હર્ષદ ચોપરા સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી
Ghooskhor Pandat’: કેન્દ્ર સરકારની લાલ આંખ: વિવાદ વકરતા નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર હટાવ્યું, પ્રમોશન પર પણ લાગી રોક
O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Exit mobile version