Site icon News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai trolled: અનુપમા બાદ હવે ટ્રોલર્સ ના નિશાના પર આવ્યું યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, નેટિઝન્સ શો ના મેકર્સ પર લગાવી રહ્યા છે આવો આરોપ

Yeh rishta kya kehlata hai trolled: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છેલ્લા ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. હવે આ શો પણ ટ્રોલર્સ ના નિશાના પર આવ્યો છે. લોકો શો ના મેકર્સ પર વાર્તા ચોરી કરવાનો આરોપ લગાવી રહ્યા છે.

yeh rishta kya kehlata hai copying pakistani drama kabhi main kabhi tum

yeh rishta kya kehlata hai copying pakistani drama kabhi main kabhi tum

News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai trolled: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છેલ્લા ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે.આ શો માં રોહિત પુરોહિત અને સમૃદ્ધિ શુકલા મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. હવે આ શો પણ ટ્રોલર્સ ના નિશાના પર આવ્યો છે. લોકો રાજન શાહી પર પાકિસ્તાની શો ‘કભી મેં કભી તુમ’ ના દરેક દ્રશ્યની નકલ કરી રહ્યા હોવાનો આરોપ લગાવી રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Nadaaniyan: એકબીજા સાથે મસ્તી કરતી જોવા મળી નાદાનિયા ની સ્ટારકાસ્ટ, ફિલ્મ નો બીટીએસ વિડીયો થયો વાયરલ

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના મેકર્સ પર લાગ્યો આરોપ 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, યુઝર્સ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અને ‘કભી મેં કભી તુમ’ ના દ્રશ્યોના ફોટા શેર કરી રહ્યા છે અને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ના નિર્માતાઓને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “ઘર, સ્ટાઇલિંગ… હે ભગવાન, આ લોકો બધું જ કોપી કરી રહ્યા છે. તું ખૂબ જ બેશરમ છે. તેની પાસે હવે કોઈ મૌલિક વિચારો બાકી નથી.” બીજા એક યુઝરે લખ્યું, “તેણે તે બોટલ સીનની પણ નકલ કરી છે. તેઓ અભિરા અને અરમાનની વાર્તાને ભારતીય શૈલીમાં આગળ લઈ જઈ શક્યા હોત, પરંતુ તેમણે પોતાના મગજનો ઉપયોગ કરવાને બદલે તેની નકલ કરી. હવે મને અભિરા અને અરમાનથી નફરત થાય છે. તેમની વચ્ચે હવે એટલો તાલમેલ નથી જેવો તે બંને વચ્ચે હતો.”


તમને જણાવી દઈએ કે પાકિસ્તાની શો ‘કભી મેં કભી તુમ’ માં હાનિયા આમિર અને ફહાદ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Karan Kundrra| ઘૂંટણિયે બેસી કરણે તેજસ્વીને પહેરાવી વીંટી, દુબઈથી સામે આવ્યા રોમેન્ટિક વિઝ્યુઅલ્સ
Dhurandhar Controversy| બોલિવૂડ ફિલ્મ ‘ધુરંધર’ પર મોટું સંકટ દેશની સુરક્ષા સાથે બાંધછોડનો આક્ષેપ, હાઈકોર્ટે એક્શન લેવા આપ્યો મોટો આદેશ
Ahaan Panday| થિયેટર્સમાં મચશે ધમાલ! અલી અબ્બાસ ઝફરની નવી ફિલ્મમાં અહાન પાંડેનો જોવા મળશે શાનદાર અંદાજ, ફેન્સ ઉત્સાહિત
Gullak Season 5| મિશ્રા પરિવાર ફરી કરાવશે મનોરંજન, ‘ગુલ્લક 5’ માં આવશે નવો ટ્વિસ્ટ, નોંધી લો રિલીઝ ડેટ
Exit mobile version