Site icon News Continuous Bureau | Mumbai

Shloka and Akash Ambani: શ્લોકા મહેતા એ તેના મિત્ર ના લગ્ન માં બતાવ્યું તેનું અંદર નું ટેલેન્ટ, પત્ની ને આ રીતે જોઈ ખુશ થઇ ગયો આકાશ અંબાણી, જુઓ વિડીયો

Shloka and Akash Ambani: શ્લોકા મહેતા અને આકાશ અંબાણી નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં શ્લોકા ગીત ગાતી જોવા મળી રહી છે.

Shloka Mehta Sings at Wedding Function Akash Ambani Reaction Wins Hearts

Shloka Mehta Sings at Wedding Function Akash Ambani Reaction Wins Hearts

News Continuous Bureau | Mumbai

Shloka and Akash Ambani: અંબાણી પરિવારના મોટા પુત્ર આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકા મહેતા ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તાજેતરમાં એક લગ્ન સમારંભ દરમિયાન શ્લોકા એ ભરી મહેફિલ માં ગીત ગાયું અને આકાશ તેની તરફ પ્રેમભરી નજરે જોઈ રહ્યો હતો.. આ સુંદર પળનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Hina Khan Video: ‘મને ખબર નથી કાલે મારી સાથે શું થશે’- હિના ખાને શેર કર્યો તેના લગ્ન નો ઇમોશનલ વિડીયો

શ્લોકાના અવાજે જીતી લીધા દિલ

શ્લોકા મહેતા સ્ટેજ પર ઊભી રહીને ગીત ગાઈ રહી હતી ત્યારે આકાશ અંબાણી તેના તરફ હસતો અને ખુશી વ્યક્ત કરતો જોવા મળ્યો હતો.આકાશે શ્લોકાના કાનમાં કંઈક મજાકભર્યું કહ્યું અને પછી પ્રેમભરી નજરે તેને જોઈ. આ પળે દર્શકોના દિલ જીતી લીધા.


વિડિયો પર યુઝર્સે કમેન્ટ્સ ની વરસાદ કરી છે. એક યુઝરે લખ્યું, “પતિ તો આકાશ અંબાણી જેવો હોવો જોઈએ.” બીજાએ લખ્યું, “મારા ફેવરિટ કપલ.” ઘણા લોકોએ રેડ હાર્ટ ઇમોજી સાથે પ્રેમ વ્યક્ત કર્યો છે. આ પહેલા પણ આકાશ ના શ્લોકા માટેના પ્રેમના અનેક વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KSBKBT 2। ‘ક્યોંકી સાસ 2’ માં મોટો ખુલાસો આ ચોકલેટ બોય બનવાનો હતો અંશનો દીકરો, જાણો કેવી રીતે થઈ આકાશદીપ સેહગલની એન્ટ્રી!
Diljit Dosanjh Vancouver Concert| દિલજીત દોસાંઝ પર ભડક્યા ફેન્સ? વેનકુવર કોન્સર્ટમાં હજારોની મેદની વચ્ચે કેમ થઈ નારેબાજી, જાણો અંદરની વાત
Piku Movie BTS Video| ‘પીકુ’ ની યાદોએ ફરી આંખો ભીની કરી શૂજિત સરકારે શેર કર્યો શૂટિંગનો ખાસ વીડિયો, ઇરફાન ખાનને યાદ કરી ચાહકો થયા ભાવુક
Samay Raina Kapil Sharma Show। સમય રૈનાએ કપિલ શર્માના સ્ટેજ પર લગાવી આગ! રણવીર અલ્લાહબાદિયા સાથે મળીને ‘વર્લ્ડ લાફ્ટર ડે’ બનાવશે યાદગાર
Exit mobile version