Site icon News Continuous Bureau | Mumbai

Shloka and akash ambani: મુંબઈમાં એક ગ્લેમરસ નાઈટ આઉટ કરતા જોવા મળ્યા આકાશ અને શ્લોકા અંબાણી, નીતા અંબાણી ની મોટી વહુ ના લુક ને ખેંચ્યું લોકો નું ધ્યાન

Shloka and akash ambani: નીતા અંબાણીની મોટી પુત્રવધૂ શ્લોકા મહેતા ખૂબ જ સુંદર છે આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી ને મુંબઈ માં એક ગ્લેમરસ નાઈટ આઉટ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન શ્લોકા અંબાણી ના લુક એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું.

shloka mehta with akash ambani in blingy disco dress

shloka mehta with akash ambani in blingy disco dress

News Continuous Bureau | Mumbai

Shloka and akash ambani: અંબાણી પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે. નીતા અંબાણીની મોટી પુત્રવધૂ શ્લોકા મહેતા ખૂબ જ સુંદર છે. તે અવારનવાર તેના સ્ટાઇલ થી લોકો નું ધ્યાન આકર્ષિત કરતી રહે છે. આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી ને મુંબઈ માં એક ગ્લેમરસ નાઈટ આઉટ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન શ્લોકા અંબાણી ના લુક એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Baaharein: બહારે માં જોવા મળશે ઓનસ્ક્રીન સાસુ અને જમાઈની જોડી, જાણો ક્યારે ઓન એર થશે હર્ષદ અને શિવાંગી ની સિરિયલ

શ્લોકા અંબાણી નો લુક 

તાજેતર માં આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી ને મુંબઈમાં એક ગ્લેમરસ નાઈટ આઉટનો આનંદ માણતા જોવા મળ્યા હતા. જ્યાં શ્લોકા ના લુક એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું. આ ઇવેન્ટ માં શ્લોકા એ ગ્લેમરસ બ્લિંગી શોર્ટ સ્ટ્રેટ ફિટ ડ્રેસ પહેર્યો હતો. સિક્વન્સ વર્કવાળો આ ગુલાબી ડ્રેસ તેના પર ખૂબ જ સુંદર લાગતો હતો. તો બીયુજી તરફ આકાશ અંબાણી કાળા રંગના આઉટફિટ સાથે મખમલ લીલા રંગનો બ્લેઝર માં એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો.સોશિયલ મીડિયા પર કપલ ની તસવીરો વાયરલ થઇ રહી છે. 


શ્લોકા નો આ લુક લોકો ને ખુબ પસંદ આવી રહ્યો છે લોકો શ્લોકા ની સુંદરતા ના વખાણ કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ambani Grandkids Steal Limelight At Jio Event દુનિયાના ધનિક પરિવારના બાળકો પણ આટલાં તોફાની હોય? મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીની આખા હોલમાં દોડાદોડ; જુઓ મજેદાર વિડીયો
Ramayana Targets Dangal Box Office Record શું ‘રામાયણ’ તોડી શકશે આમિર ખાનની ‘દંગલ’નો ૨,૦૦૦ કરોડનો રેકોર્ડ? જાણો ફિલ્મ સામેના સૌથી મોટા પડકારો
Imran Khan Questions Mumbai Police Report મુંબઈ પોલીસના અહેવાલ સામે ભડક્યા અભિનેતા ઇમરાન ખાન; કહ્યું ‘આરોપો સાબિત કરવા પહેલાં નક્કર પુરાવા બતાવો’
Ramayana Advance Booking Box Office એડવાન્સ બુકિંગમાં ‘રામાયણ’ ફિલ્મનો દબદબો રિલીઝના ૭ દિવસ અગાઉ ભારતમાં વેચાઈ ૩ લાખ ટિકિટો, જાણો કેટલા કરોડની કરી કમાણી
Exit mobile version