195
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 માર્ચ 2021
શોલે નો એકો એક સીન અને એકોએક ડાયલોગ ન જાણે કેટલાય લોકોને યાદ છે. પરંતુ આ ફિલ્મમાં એક ગંભીર ભૂલ રહી જવા પામી હતી. આ ભૂલ અત્યાર સુધી કોઈ પકડી શક્યું નહોતું. વાત એમ છે કે સંજીવ કુમાર ના છેલ્લા સીનમાં હાથ દેખાઈ જાય છે. હવે ટેકનોલોજીની મદદથી આ ભૂલ પકડાઈ ગઈ છે. તમે પણ જુઓ આ વીડિયો.
You Might Be Interested In