‘શૂટર દાદી’ તરીકે પ્રખ્યાત ચંદ્રો તોમર કોરોનાની ચપેટમાં આવી ગયા છે.
આ અંગેની જાણકારી તેમના પરિવારે સોશિયલ મીડિયા પર આપી છે.
શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
૭૦,૦૦૦ કરોડની ફિક્સ ડિપોઝીટ તોડો અને લોકોને વેક્સિન આપો, શિવસેનાના સાંસદ ની માગણી