Shraddha kapoor: સરકટે ના વંશજ એટલે કે અક્ષય કુમાર ની પાડોશી બનશે સ્ત્રી, બોલિવૂડના આ સુપરસ્ટાર ના ઘરમાં શિફ્ટ થશે શ્રદ્ધા કપૂર

Shraddha kapoor: શ્રદ્ધા કપૂર હાલ તેની ફિલ્મ સ્ત્રી 2 ની સફળતા નો આનંદ માણી રહી છે. તેવામાં અભિનેત્રી ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શ્રદ્ધા તેના સ્ત્રી 2 ના કો સ્ટાર અક્ષય કુમાર ની પાડોશી બનવા જઈ રહી છે.

by Zalak Parikh
shraddha kapoor to become hrithik roshan tenant and akshay kumar neighbor

News Continuous Bureau | Mumbai

Shraddha kapoor: શ્રદ્ધા કપૂર હાલ તેની ફિલ્મ સ્ત્રી 2 ની સફળતા નો આનંદ માણી રહી છે. આ ફિલ્મમાં શ્રદ્ધાની સાથે રાજકુમાર રાવ, અપારશક્તિ ખુરાના, અભિષેક બેનર્જી અને પંકજ ત્રિપાઠીએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.તેવામાં અભિનેત્રી ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શ્રદ્ધા તેના સ્ત્રી 2 ના કો સ્ટાર અક્ષય કુમાર ની પાડોશી બનવા જઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો: Aamir khan: રીના અને કિરણ બાદ શું હવે ત્રીજી વાર લગ્ન કરવા જઈ રહ્યો છે આમિર ખાન? રિયા ચક્રવર્તી ના પોડકાસ્ટ દરમિયાન અભિનેતા એ કર્યો ખુલાસો

શ્રદ્ધા કપૂર થશે રિતિક રોશન ના ઘરમાં શિફ્ટ? 

મીડિયા રિપોર્ટ મુજબ શ્રદ્ધા અક્ષય કુમાર ની પાડોશી બનવા જઈ રહી છે. રિપોર્ટ મુજબ શ્રદ્ધાએ રિતિક રોશન નું સી ફેસિંગ એપાર્ટમેન્ટ ભાડે લીધું છે. પહેલા એવા સમાચાર હતા કે વરુણ ધવન તેની પત્ની અને દીકરી સાથે રિતિક ના ઘરમાં શિફ્ટ થશે. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે શ્રદ્ધાએ તે એપાર્ટમેન્ટ રેન્ટ પર લઈ લીધું છે.


સ્ત્રી 2 માં અક્ષય કુમારે કેમિયો કર્યો છે. અક્ષય કુમાર પણ તે જ બિલ્ડીંગ માં એક આલીશાન ડુપ્લેક્સ એપાર્ટમેન્ટમાં રહે છે, જેમાં શ્રદ્ધા પણ રહેવા જઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More