Site icon News Continuous Bureau | Mumbai

Shrima Rai: શ્રીમા રાય એ રિક્રિએટ કર્યો નણંદ ઐશ્વર્યા નો કાન્સ લુક, અભિનેત્રી ની ભાભી ને જોઈ ચાહકો એ આપી આવી પ્રતિક્રિયા

Shrima Rai: શ્રિમા રાયએ ગૌરવ ગુપ્તા લુક સાથે એશ્વર્યા રાયના 2025 કાન ફેસ્ટિવલ મેકઅપને રિક્રિએટ કરી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી

Shrima Rai Recreates Aishwarya Rai Cannes 2025 Look

Shrima Rai Recreates Aishwarya Rai Cannes 2025 Look

News Continuous Bureau | Mumbai

Shrima Rai: એશ્વર્યા રાય બચ્ચન ની ભાભી શ્રીમા રાય એ તાજેતરમાં 2025ના કાન ફિલ્મ ફેસ્ટિવલ માં એશ્વર્યા દ્વારા પહેરવામાં આવેલા ગૌરવ ગુપ્તા આઉટફિટ અને મેકઅપ લુકને રિક્રિએટ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે અને ફેન્સે શ્રિમાની પ્રશંસા સાથે એશ્વર્યા સાથેના સંયુક્ત વીડિયો માટે માંગ ઉઠાવી છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aditya Roy Kapur: મેટ્રો ઈન દીનો ની સફળતા ની વચ્ચે થિયેટર પહોંચ્યો આદિત્ય રોય કપૂર, દર્શકો ને ફિલ્મ ને લઈને પૂછ્યા આવા સવાલ

શ્રિમાની મેકઅપ ડીટેઈલ્સ અને લુક

શ્રિમાએ બ્રાઈટ આઈશેડો, રેડ લિપસ્ટિક અને વેવી હેર સ્ટાઈલ સાથે એશ્વર્યા રાયના લુકને રિક્રિએટ કર્યો. તેણે Loreal Paris, MAC Cosmetics, Dior Beauty અને Too Faced India જેવા બ્રાન્ડ્સના મેકઅપ પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યો હતો. આ વીડિયો તેની “Cannes Looks Recreation” સિરીઝનો છેલ્લો ભાગ હતો.


ફેન્સે શ્રિમા ની હિંમત, ગ્રેસ અને મેકઅપ સ્કિલ્સની પ્રશંસા કરી. ઘણા યુઝર્સે લખ્યું કે “તમે એન્જલ જેવા  લાગો છો” અને “આ તો એશ્વર્યા કરતા પણ વધુ સુંદર છે.” કેટલાકે તો સ્પષ્ટ કહ્યું કે “પ્લીઝ એશ્વર્યાને પણ સાથે લાવો, બંનેને સાથે જોવા માટે આતુર છીએ”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramayana Part 1 Trailer Release Review બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું ‘રામાયણ પાર્ટ 1’ નું ભવ્ય ટ્રેલર, જુઓ રામના રોલમાં રણબીર કપૂરનો દમદાર અંદાજ
Cezanne Khan Kasautii Zindagii Kay ‘કસોટી ઝિંદગી કે’નો અનુરાગ બાસુ હવે ક્યાં છે? ગ્લેમરની દુનિયાથી કેમ દૂર છે સઝાન ખાન; જાણો..
Aamir Khan Sunny Deol ‘અંદાજ અપના અપના’ના સેટ પર આમિરની મસ્તી રાજકુમાર સંતોષી સમક્ષ મૂકી હતી આવી અનોખી શરત!
Mahaprabhu Jagannath Movie Supreme Court Order સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી, રામાયણમહાભારતનું ઉદાહરણ આપી ‘મહાપ્રભુ જગન્નાથ’ ફિલ્મને આપી લીલી ઝંડી
Exit mobile version