Site icon News Continuous Bureau | Mumbai

Shweta bachchan video: આ કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા નો વિષય બની શ્વેતા બચ્ચન, અમિતાભ બચ્ચન ની દીકરી વિશે લોકો એ કરી આવી ટિપ્પણી

Shweta bachchan video: શ્વેતા બચ્ચન એ બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ની દીકરી છે. સોશિયલ મીડિયા પર શ્વેતા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જે ચર્ચા નો વિષય બન્યો છે.

shweta bachchan got trolled for her funny ramp walk video

shweta bachchan got trolled for her funny ramp walk video

News Continuous Bureau | Mumbai

Shweta bachchan video: શ્વેતા બચ્ચન એ બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ની દીકરી છે.શ્વેતા ભલે ફિલ્મો માં જોવા ના મળતી હોય પરંતુ તે લાઈમલાઈટ માં રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચન ની લાડકી દીકરી શ્વેતા બચ્ચન નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જે ચર્ચા નો વિષય બન્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Suhana Khan and Agastya Nanda: ડેટિંગની ચર્ચાઓ વચ્ચે ફરી સાથે ડિનર ડેટ પર સાથે આવ્યા સુહાના ખાન અને અગસ્ત્ય નંદા, આ સ્ટારકિડ પણ મળી જોવા

શ્વેતા બચ્ચન નો વિડીયો 

શ્વેતા બચ્ચન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં શ્વેતા સફેદ કલર ના અતરંગી ડ્રેસ માં રેમ્પ વોક કરતી જોવા મળી રહી છે. આ સાથે જ તે  મંચ પર અનોખા અંદાજમાં ડાન્સ કરી રહી હતી. આ પ્રસ્તુતિને કારણે સોશિયલ મીડિયા યુઝર્સ માંથી વિવિધ ટિપ્પણીઓ આવી રહી છે.


આ વીડિયોને કારણે શ્વેતા બચ્ચનને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. લોકો તેની મજાક ઉડાવતા પણ જોવા મળે છે. ઘણા લોકો કહે છે કે શ્વેતાના આ કાર્યોને કારણે અમિતાભ બચ્ચને તેને અભિનેત્રી બનવા દીધી ન હતી

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Akshay Kumar Anees Bazmee Song Shoot એક જ ગીત પાછળ ₹૧ કરોડનો ધુમાડો! અક્ષય કુમારની નવી કોમેડી ફિલ્મ માટે દહેરાદૂનમાં બંધાયો ભવ્ય સેટ જાણો શું છે ખાસિયત
Ranbir Kapoor Ramayana Indra Dev Look રણબીર કપૂરની ‘રામાયણ’માંથી ઇન્દ્ર દેવનો લૂક સામે આવ્યો ટીઝરમાં દેખાયું રાવણ સાથે મહાયુદ્ધ, કુણાલ કપૂરનો દમદાર અવતાર
Exit mobile version