Site icon News Continuous Bureau | Mumbai

Suhana Khan and Agastya Nanda: ડેટિંગની ચર્ચાઓ વચ્ચે ફરી સાથે ડિનર ડેટ પર સાથે આવ્યા સુહાના ખાન અને અગસ્ત્ય નંદા, આ સ્ટારકિડ પણ મળી જોવા

Suhana Khan and Agastya Nanda: સુહાના ખાન અને અગસ્ત્ય નંદા ના ડેટિંગ સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે તેવામાં બંને ને મુંબઈ ની એક રેસ્ટોરન્ટ માંથી બહાર આવતા જોવા મળ્યા હતા જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

Suhana Khan and Agastya Nanda spotted together amidst dating rumors, enjoy dinner with friends.

Suhana Khan and Agastya Nanda spotted together amidst dating rumors, enjoy dinner with friends.

News Continuous Bureau | Mumbai

Suhana Khan and Agastya Nanda: સુહાના ખાન અને અગસ્ત્ય નંદા ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ થી બંને ના ડેટિંગ ના સમાચાર ચાલી રહ્યા છે. બંને ઘણીવાર એકસાથે પાર્ટી કરતા પણ જોવા મળી ચુક્યા છે. તાજેતરમાં, બંનેને બાંદ્રાના રેસ્ટોરન્ટમાં તેમના મિત્રો સાથે ડિનર માણતા જોવા મળ્યા.જેનો વિડીયો  પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Chhaava ott release: થિયેટર બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવવા આવી રહી છે છાવા, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વિકી અને રશ્મિકા ની ફિલ્મ

ડિનર પર સાથે જોવા મળ્યા સુહાના અને અગસ્ત્ય 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સુહાના અને અગસ્ત્ય તેમના મિત્રો સાથે રેસ્ટોરન્ટ ની બહાર આવતા જોવા મળ્યા હતા. જો કે આ દરમિયાન બંને સાથે નહીં પરંતુ અલગ અલગ બહાર આવ્યા હતા. સુહાના સાથે ડિમ્પલ કાપડિયા ની દીકરી અને અભિનેત્રી રિંકી ખન્ના ની દીકરી નાઓમિકા સરન જોવા મળી હતી આ ઉપરાંત સુહાના અક્ષય કુમારની ભાણી સિમર ભાટિયા અને કેટલાક અન્ય મિત્રો સાથે એક રેસ્ટોરન્ટમાંથી બહાર આવતી જોવા મળી હતી


સુહાના ખાન ગ્રે બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સિમ્પલ લુકમાં જોવા મળી હતી, જ્યારે અગસ્ત્ય નંદા મોનોક્રોમ આઉટફિટમાં હેન્ડસમ જોવા મળ્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ramleela Mahasangh Opposes Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવા સામે શ્રી રામલીલા મહાસંઘનો તીવ્ર વિરોધ, ફિલ્મમાંથી હટાવવાની કરી માગણી
Dipika Chikhlia Supports Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવાના વિવાદ વચ્ચે સીતા માતા ફેમ દીપિકા ચિખલિયાનું સમર્થન, કહ્યું ‘તે એક ઉત્તમ કલાકાર છે’
Salman Khan Alliance Show ‘અલાયન્સ’ શોમાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી ભાઈ સોહેલ ખાનને ભેટીને ભાવુક થયા દબંગ સ્ટાર, નવો પ્રોમો વાયરલ
Love and War Promotion Sanjay Leela Bhansali સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટે નહીં બને કોઈ ટીઝર કે મોશન પોસ્ટર, મેકર્સે બનાવ્યો ખાસ પ્લાન
Exit mobile version