225
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑગસ્ટ, 2021
શનિવાર
ટેલિવિઝન જગતની બહુ શ્વેતા તિવારી આજે પણ પોતાના ફેન્સના દિલો પર રાજ કરે છે. શ્વેતા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાની ગ્લેમરસ તસ્વીર શેર કરી ચાહકોને દીવાના બનાવતી રહે છે.

શ્વેતાએ ફરી એક વખત પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જેમાં તે ખુબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે. આ તસવીરોમાં તે સિલ્વર થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ તસ્વીરમાં શ્વેતા અલગ અલગ પોઝ આપી રહી છે.

શ્વેતાએ તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે- જો કોઈ નિયમ છે તો તમામ તોડી દો અને ક્યારે પણ એની માફી મંગાવી નહિ.

વર્કફ્રટની વાત કરીએ તો શ્વેતા તિવારી આ દિવસોમાં સ્ટંટ રિયાલિટી શો ખતરો કે ખિલાડી 11 માં જોવા મળી રહી છે. ત્યાં જ ખતરનાક સ્ટંટ કરતી જોવા મળી રહી છે.

You Might Be Interested In