ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 ફેબ્રુઆરી 2021
ટીવી સીરિયલ 'મેરે ડેડદ કી દુલ્હન'માં જોવા મળેલી અભિનેત્રી શ્વેતા તિવારીની નવી તસવીરોએ સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે.
શ્વેતાએ બિકીનીમાં ઘણા બધા ફોટો ક્લિક કર્યા છે. આ તસવીરોમાં શ્વેતા તિવારી હોટ લાગી રહી છે. જુઓ શ્વેતા તિવારીના ફોટાઓ …
શ્વેતા તિવારી સ્વિમિંગ પૂલની અંદર કાતિલાના અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. શ્વેતા તિવારીની આ તસવીરો પર ચાહકો સતત ટિપ્પણીઓનો વરસાદ કરી રહ્યા છે.
શ્વેતા તિવારીએ પ્રિન્ટેડ સ્વિમસૂટ પહેર્યું છે. શ્વેતા તિવારીની તસવીરો પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે પુત્રી પલક તિવારીની સાથે તેણે ખૂબ જ મસ્તી કરી હશે.
શ્વેતા તિવારીએ બિકિની સાથે બ્લેક ગોગલ્સ પહેરીને બધાને દિવાના કરી દીધા છે.
શ્વેતા તિવારી સ્વિમિંગ પૂલની બાજુમાં સનબાથ લેતી જોવા મળી હતી. આ દરમિયાન, તેની દીકરી પલક તિવારીએ પણ તેની ઘણી તસવીરો લીધી હતી.