ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,1 જાન્યુઆરી 2022
શનિવાર
ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી આ દિવસોમાં પોતાની સ્ટાઈલથી બધાને ઘાયલ કરી રહી છે. ટીવી પર સાદી વહુ તરીકે એન્ટ્રી લેનારી શ્વેતા તિવારી હવે સોશિયલ મીડિયા પર તેના અદભૂત અવતારથી લોકોની ઊંઘ હરામ કરી રહી છે. તેણે હવે વર્ષના અંતિમ દિવસે પોતાની સ્ટાઈલથી ચાહકોના હોશ ઉડાવી દીધા છે.
આ તસવીરોમાં, શ્વેતા તિવારી ઓફ શોલ્ડર સ્ટાઇલિશ ગાઉનમાં ખૂબ જ આકર્ષક લાગી રહી છે.આ બોલ્ડ ગાઉન તેની સુંદરતામાં વધારો કરી રહ્યો છે. તેની સાથે તેની ઓફ શોલ્ડર સ્ટાઈલ તેનું પરફેક્ટ ફિગર દર્શાવે છે.

આ તસવીરોમાં શ્વેતા તિવારી પોતાની નશીલી આંખોથી ચાહકોને ઘાયલ કરતી જોવા મળી રહી છે.
ફોટોમાં શ્વેતા તિવારી,સુંદર અંદાજમાં પોઝ આપી રહી છે. તે 16 વર્ષની છોકરીની જેમ તોફાની દેખાઈ રહી છે.
આ શૂટમાં શ્વેતાએ એકદમ અલગ અંદાજમાં પોઝ આપ્યા છે, જેને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે તેની પુત્રી પણ તેની હિરોઈન તરીકે ડેબ્યૂ કરી ચૂકી છે.
‘મિર્ઝાપુર’ ની 'ગોલુ'એ વધાર્યો ઈન્ટરનેટનો પારો,બોલ્ડનેસ ને વટાવી તમામ હદ; જુઓ ફોટોગ્રાફ્સ