Site icon

40 વર્ષની શ્વેતા તિવારીએ શેર કરી બોલ્ડ તસવીરો, દેખાઈ રહી છે ગજબ. જુઓ તસવીરો

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

16 માર્ચ 2021

40 વર્ષની ઉંમર અને બે બાળકોની માતા શ્વેતા તિવારીના ટ્રાન્સફોર્મેશન ની ચર્ચા ચારેય બાજુ છે. સુંદરતાના મામલે શ્વેતા તિવારી કોઈ બોલિવૂડ અભિનેત્રીથી કમ નથી. 

શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેના બોલ્ડ અને સુંદર ફોટોગ્રાફ્સ  સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

શ્વેતા તિવારી લૂક અને સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. શ્વેતાએ હાલમાં જ બોલ્ડ ફોટોશૂટ પણ કરાવ્યું છે. જે  ફોટો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે.

શ્વેતા તિવારીએ શેર કરેલા લેટેસ્ટ ફોટોગ્રાફ્સમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. અભિનેત્રીના  આ ફોટોગ્રાફ્સની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે અને તેના ફેન્સ સહિત ઘણાં સેલેબ્સ તેના વખાણ કરતી કોમેન્ટ્સ કરી રહ્યા છે.

નોંધનીય છે કે શ્વેતા તિવારી જાણીતી ટીવી સિરિયલ 'કસોટી ઝિંદગી કી'માં પ્રેરણાના રોલથી ઘરે-ઘરે જાણીતી થઈ હતી. આજે પણ શ્વેતા તિવારીના ફેન્સ તેને 'કસોટીની પ્રેરણા' તરીકે ઓળખે છે.

Dhurandhar 2 Box Office: કમાણી ભારતની અને હક પાકિસ્તાનનો? ‘ધુરંધર 2’ ના ૯૦૦ કરોડના કલેક્શન પર લ્યારીના લોકોનો અનોખો દાવો; સોશિયલ મીડિયા પર મચી ધમાલ
Aditya Dhar Success Story: દગાથી ડર્યા વગર ફરી ઉભા થયા આદિત્ય ધર! ‘ધુરંધર 2’ ના અસલી ધુરંધરની સફર; જ્યારે પોતાની જ સ્ક્રિપ્ટ પર બીજાએ જમાવ્યો હક
Vadh 2 OTT Release: સંજય મિશ્રા અને નીના ગુપ્તાનો ફરી જોવા મળશે દમદાર અંદાજ: ‘વધ 2’ હવે OTT પર ધમાકો કરવા તૈયાર; નોંધી લો આ તારીખ
Avatar 3 OTT Release: થઈ જાઓ તૈયાર! ૧૩,૦૭૦ કરોડની ‘અવતાર 3’ હવે તમારા ટીવી પર; જાણો કયા OTT પ્લેટફોર્મ પર અને કઈ તારીખે થશે રિલીઝ
Exit mobile version