News Continuous Bureau | Mumbai
શ્વેતા તિવારી(Shweta tiwari) એક એવી અભિનેત્રી(TV actress) છે, જેને વધતી ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. હાલમાં જ અભિનેત્રી એ તેના કેટલાક ફોટો શેર(Shared Photos) કર્યા છે, જેમાં તે એકદમ કિલર લાગી રહી છે. સફેદ સાડીમાં(White saree) શ્વેતાની સુંદરતા વધુ ચમકી રહી છે.
શ્વેતા તિવારીએ હાલમાં જ તેનું ફોટોશૂટ(Photoshoot) કરાવ્યું છે. આ ફોટોશૂટમાં સાડી માં જોવા મળી રહી છે.
તસવીરોમાં શ્વેતા તિવારી ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ આ તસવીરોમાં ઓફ વ્હાઇટ કલરની સાડી પહેરી છે અને તેની સાથે તેનું મેચિંગ ડીપ નેક બ્લાઉઝ પહેર્યું છે.
શ્વેતા એ સાડી સાથે મેચિંગ ઓફ-વ્હાઈટ સ્ટોન ઈયરિંગ્સ(Off-white stone earrings) પહેરી છે.તેમજ તેણે તેના વાળ ખુલ્લા રાખ્યા છે.
આ સમાચાર પણ વાંચો : બોલિવૂડના આ સેલીબ્રીટીસ અનુપમા સિરિયલ નો એક પણ એપિસોડ ચૂકતા નથી- 2 વર્ષમાં બની ગયો તેમનો ફેવરેટ શો
કેટલીક તસવીરોમાં શ્વેતા પોતાની સાડી નો પલ્લું સરકાવતી જોવા મળી રહી છે.
શ્વેતા તિવારીએ માત્ર નાના પડદા પર જ નહીં પરંતુ ફિલ્મોમાં પણ પોતાનો અભિનય બતાવી ચુકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્વેતા તિવારીએ એક-બે નહીં પરંતુ બોલિવૂડ ની સાત ફિલ્મોમાં(Bollywood film) કામ કર્યું છે.