Site icon

Shyam Bengal death: શ્યામ બેનેગલ ના નિધન પર પીએમ મોદી સહિત આ લોકો એ પણ વ્યક્ત કર્યો શોક, આપી ફિલ્મ મેકર ને શ્રદ્ધાંજલિ

Shyam Bengal death: ફિલ્મ મેકર શ્યામ બેનેગલ નું ગઈકાલે નિધન થયું હતું. તેમને 90 વર્ષ ની વયે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધન પર પીએમ મોદી સહિત આ લોકો એ શોક વ્યક્ત કર્યો છે.

shyam benegal death PM Modi along with these politician pays tribute

shyam benegal death PM Modi along with these politician pays tribute

News Continuous Bureau | Mumbai

Shyam Bengal death: ફિલ્મ મેકર શ્યામ બેનેગલ નું 90 વર્ષની વયે નિધન થયું છે. પીઢ દિગ્દર્શક શ્યામ બેનેગલ લાંબા સમયથી ઉંમર સંબંધિત બીમારીથી પીડિત હતા.શ્યામ બેનેગલના અંતિમ સંસ્કાર મંગળવારે એટલે કે આજે બપોરે 2 વાગ્યે મુંબઈના શિવાજી પાર્ક ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહમાં કરવામાં આવશે.શ્યામ બેનેગલ ના નિધન ના સમાચાર થી હિન્દી ફિલ્મ જગત ને આઘાત લાગ્યો છે. તેમના નિધન પર પીએમ મોદી સહિત આ લોકો એ શોક વ્યક્ત કર્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Salman khan: કડક સુરક્ષા વચ્ચે ભાઈ સોહેલ ખાન ની બર્થડે પાર્ટી માંથી બહાર નીકળ્યો સલમાન ખાન, ભાઈજાન નો વિડીયો થયો વાયરલ

પીએમ મોદી એ શ્યામ બેનેગલ ના નિધન પર શોક વ્યક્ત કર્યો 

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિગ્દર્શક શ્યામ બેનેગલના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યું- ‘શ્રી શ્યામ બેનેગલ જીના નિધનથી ખૂબ જ દુઃખ થયું, જેમની વાર્તા કહેવાની કળાએ ભારતીય સિનેમા પર ઊંડી અસર કરી હતી. જીવનના વિવિધ ક્ષેત્રના લોકો હંમેશા તેમના કામની પ્રશંસા કરશે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.’


પીએમ મોદી સહિત ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમજ રાહુલ ગાંધી એ શ્યામ બેનેગલ ના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના લોકો એ પણ શ્યામ જી ને શ્રદ્ધાંજલિ આપી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jay Bhanushali and Mahhi Vij: ટીવી જગતમાં ખળભળાટ,લોકપ્રિય જોડી જય ભાનુશાલી-માહી વિજ લગ્ન ના આટલા વર્ષ બાદ લીધો અલગ થવાનો નિર્ણય
Shashi Tharoor On The Bads of Bollywood: શશી થરૂર એ ધ બેડસ ઓફ બોલિવૂડ પર આપી પ્રતિક્રિયા, આર્યન ખાન ની વેબ સિરીઝ માટે કહી આવી વાત
Hrithik Roshan Meets Jackie Chan: એક જ ફ્રેમમાં બે લેજન્ડ્સ: બોલિવૂડ સ્ટાર ઋતિક રોશન અને એક્શન સ્ટાર જેકી ચેનની ખાસ મુલાકાત
Mirzapur The Film Cast: ‘મિર્ઝાપુર ધ ફિલ્મ’માં આ અભિનેત્રીની થઇ એન્ટ્રી, સોશિયલ મીડિયા પર શેર કરી જાણકારી
Exit mobile version