Site icon

Sidharth malhotra: શાંતનુ-નિખિલના શોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા એ લગાવી રેમ્પ પર આગ, આ સુપરસ્ટાર ની ગર્લફ્રેન્ડ ના ગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો અભિનેતા

Sidharth malhotra: સિદ્ધાર્થ મલ્હોત્રા ડિઝાઈનર શાંતનુ અને નિખિલ ના શો માં શો સ્ટોપર બન્યો હતો આ દરમિયાન તેનો એક વિડીયો વાયરલ થયો રહ્યો છે જેમાં તે બોલિવૂડ સુપરસ્ટાર ની ગર્લફ્રેન્ડ ના ગીત પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

Sidharth malhotra dance on hrithik roshan girlfriend saba azad song

Sidharth malhotra dance on hrithik roshan girlfriend saba azad song

News Continuous Bureau | Mumbai

Sidharth malhotra: સિદ્ધાર્થ મલ્હોત્રાએ દિલ્હીમાં ડિઝાઇનર શાંતનુ અને નિખિલ માટે રેમ્પ વોક કર્યું હતું.સિદ્ધાર્થ મલ્હોત્રા ડિઝાઈનર  શાંતનુ અને નિખિલ ના શો માં શો સ્ટોપર બન્યો હતો આ દરમિયાન તેનો એક વિડીયો વાયરલ થયો રહ્યો છે જેમાં તે બોલિવૂડ સુપરસ્ટાર ની ગર્લફ્રેન્ડ ના ગીત પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.જેમાં  70ના દાયકાની ઝલક જોવા મળી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Nagarjuna old video: નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા ની સગાઈ બાદ નાગાર્જુનનો જુનો વિડીયો થયો વાયરલ, થવા વાળી પુત્રવધુ વિશે કરી હતી આવી વાત

સિદ્ધાર્થ મલ્હોત્રા નો વિડીયો 

સિદ્ધાર્થ મલ્હોત્રા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે વિન્ટેજ રફલ શર્ટ પર વેલ્વેટ બ્લેઝર માં જોવા મળી રહ્યો છે. સિદ્ધાર્થે રેમ્પ દરમિયાન અચાનક સ્ટેજ પર ડાન્સ કરીને બધાને ચોંકાવી દીધા હતા.આ દરમિયાન રિતિક રોશન ની ગર્લફ્રેન્ડ અને ગાયિકા સબા આઝાદ અને નસીરુદ્દીન શાહ નો દીકરો ઈમાદ શાહ પણ હાજર હતા. સબા ના ગીત પર સિદ્ધાર્થ મલ્હોત્રા ડાન્સ કરતો જોવા મળ્યો હતો.


તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ મલ્હોત્રા એ બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી સાથે લગ્ન કર્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Release Date: ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની રિલીઝ ડેટ કન્ફર્મ: મોટા પડદા પર જોવા મળશે કાલીન ભૈયાનો અસલી ઠાઠ, આ દિવસે સિનેમાઘરોમાં આવશે ફિલ્મ
Aishwarya Rai: પત્ની ઐશ્વર્યાએ અભિષેકની બાળપણની તસવીર શેર કરી પાઠવ્યા જન્મદિવસના અભિનંદન, ખાસ અંદાજમાં વ્યક્ત કર્યો પ્રેમ
Rhea Chakraborty: “7 વર્ષ વીતી ગયા…” સેટ પર પરત ફરીને રિયા ચક્રવર્તી થઈ ગઈ ભાવુક; સોશિયલ મીડિયા પર શેર કર્યો હૃદયસ્પર્શી વીડિયો
Ghooskhor Pandat Controversy:કાયદાકીય મુસીબતમાં ‘ઘૂસખોર પંડિત’: સંતોના આકરા વલણ બાદ ફિલ્મ પર સંકટ, પીએમ મોદી સમક્ષ પ્રતિબંધની રજૂઆત
Exit mobile version