Site icon News Continuous Bureau | Mumbai

Sidharth Malhotra: વૉર 2માં કિયારા અડવાણી ના અભિનયથી ખુશ થયો સિદ્ધાર્થ મલ્હોત્રા, ઋતિક વિશે કહી આવી વાત

Sidharth Malhotra: સિદ્ધાર્થ મલ્હોત્રાએ પત્ની કિયારા ફિલ્મ 'વૉર 2' જોઈને અભિનેત્રી ની પ્રશંસા કરી સાથે જ તેને ઋતિક ને શાનદાર પણ ગણાવ્યો.

Sidharth Malhotra Praises Kiara Advani’s Performance in War 2

Sidharth Malhotra Praises Kiara Advani’s Performance in War 2

News Continuous Bureau | Mumbai

Sidharth Malhotra: બોલીવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા એ ફિલ્મ ‘વોર 2’ (War 2) જો્યા બાદ પોતાની પત્ની કિયારા અડવાણી (Kiara Advani) માટે સોશિયલ મીડિયા પર ખાસ પોસ્ટ શેર કરી છે. તેણે ફિલ્મમાં કિયારાના અભિનયને “ગ્રેસ અને સ્ટ્રેન્થ” (Grace and Strength) સાથે ભરેલો ગણાવ્યો. ઋતિક રોશન (Hrithik Roshan) અને જુનિયર એનટીઆર (Jr. NTR)ના અભિનયની પણ પ્રશંસા કરી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Coolie: ફૂલી ના મેકર્સ ને લાગ્યો 440 વોટ નો ઝટકો, રિલીઝ ના થોડા જ કલાકો માં આ સાઇટ્સ પર ઓનલાઇન લીક થઇ રજનીકાંત ની ફિલ્મ

સિદ્ધાર્થનો પ્રેમભરો સંદેશો

ફિલ્મ જો્યા બાદ સિદ્ધાર્થ મલ્હોત્રાએ લખ્યું, “શું રાઈડ હતી! એક્શન (Action), સ્કેલ (Scale) અને સ્ટાઈલ (Style) બધું જ કમાલ.” તેણે કિયારાની સ્ક્રીન પરની હાજરીને “ગ્રેસ અને સ્ટ્રેન્થ” તરીકે વર્ણવી. ઋતિક રોશન હંમેશાની જેમ શાનદાર અને જુનિયર એનટીઆર સ્ક્રીન પર પાવરહાઉસ (Powerhouse) છે.” ‘વોર 2’ યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સ ની સૌથી મોટી કડી ગણાય છે. જોકે, રિલીઝ પછી દર્શકોનો પ્રતિસાદ મિશ્ર રહ્યો છે. હાઈ ઓક્ટેન એક્શન અને સ્ટારપાવર હોવા છતાં ફિલ્મ દર્શકોને સંપૂર્ણ રીતે મનોરંજન આપી શકી નથી.


કિયારા અડવાણી પહેલીવાર યશરાજના સ્પાય યુનિવર્સનો ભાગ બની છે. ફિલ્મમાં તેનો કાવ્યા લૂથરા નું પાત્ર સ્ટાઈલિશ અને મજબૂત બતાવવામાં આવ્યું છે. ઋતિક સાથે તેની સ્ક્રીન કેમિસ્ટ્રી ચર્ચામાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh Makers Dispute ₹૪૫૦ કરોડની ઐતિહાસિક કમાણી વચ્ચે ‘હનુમાન અંશ’ના નિર્માતાઓ વચ્ચે વિવાદ પ્રોડક્શન હાઉસે જારી કરી પબ્લિક નોટિસ, રાઈટ્સને લઈને ખેંચતાણ
Tusshar Kapoor Extortion Threat ૫ કરોડ આપો નહીં તો… તુષાર કપૂરને બિશ્નોઈ ગેંગના નામે અપાઈ ધમકી; મુંબઈ પોલીસની તપાસમાં આવ્યો મોટો ટ્વિસ્ટ.
Dia Mirza BMC Diwali Video Controversy દિયા મિર્ઝાના દિવાળી વીડિયો પર રાજકીય ઘમાસાન; ૪૫ સેકન્ડના વીડિયોમાં ભાજપને શું ખૂંચ્યું? કે BMCએ વીડિયો જ હટાવી દીધો; અભિનેત્રીનો સવાલ
Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Exit mobile version