Site icon

Sidharth Malhotra: કાર માં બેઠેલી કિયારા અડવાણી સાથે પાપારાઝી એ કર્યું એવું વર્તન કે પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા થયો ગુસ્સે, અભિનેતા નો વિડીયો થયો વાયરલ

Sidharth Malhotra: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા માતા-પિતા બનવાના છે. તાજેતર માં સિદ્ધાર્થ અને કિયારા ને સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા જે દરમિયાન પાપારાઝી એ એવું વર્તન કર્યું કે સિદ્ધાર્થ ગુસ્સે થઇ ગયો.

Sidharth Malhotra Protects Pregnant Kiara Advani Scolds Paparazzi for Intrusion

Sidharth Malhotra Protects Pregnant Kiara Advani Scolds Paparazzi for Intrusion

News Continuous Bureau | Mumbai

Sidharth Malhotra: બોલિવૂડના લોકપ્રિય કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. તાજેતરમાં, તેઓ મુંબઇના ક્લિનિકની મુલાકાતે ગયા હતા, જ્યાં પાપારાઝી દ્વારા કિયારાની તસવીરો ખેંચવામાં આવી હતી આ જોઈ સિદ્ધાર્થ ખુબ ગુસ્સે થઇ ગયો હતો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Lalit Manchanda Passes Away: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ફેમ લલિત મનચંદા નું થયું નિધન, આ કારણે કરી આત્મહત્યા

સિદ્ધાર્થ મલ્હોત્રાનો પાપારાઝી પર ગુસ્સો

કિયારા અડવાણી ક્લિનિકમાંથી બહાર નીકળીને સીધી કારમાં બેસી ગઈ હતી, પરંતુ પાપારાઝી તેના નજીક આવીને તસવીરો ખેંચવા લાગ્યા. આ દ્રશ્ય જોઈને સિદ્ધાર્થ મલ્હોત્રા ગુસ્સે થઈ ગયા અને પાપારાઝી ને “પાછળ હટો” અને “સાચું વર્તન કરો” કહી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.


સિદ્ધાર્થના આ પ્રોટેક્ટિવ વલણને ફેન્સે ખૂબ વખાણ્યું. એક યુઝરે લખ્યું, “સાચી વાત છે, પ્રેગ્નન્ટ મહિલાને આ રીતે પરેશાન કરવું યોગ્ય નથી.” સિદ્ધાર્થ અને કિયારાએ ફેબ્રુઆરી 2025માં સોશિયલ મીડિયા પર તેમના પ્રથમ બાળકની જાહેરાત કરી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Assi Movie Review: શું ‘અસ્સી’ તમારા વિચારો બદલી નાખશે? તાપસી પન્નુની એક્ટિંગ જોઈ રૂંવાડા ઉભા થઈ જશે; જાણો કેમ આ ફિલ્મ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે
Abhishek Bachchan Interview: પિતા અમિતાભ અને પુત્રી આરાધ્યા માટે અભિષેક બચ્ચને કહી આ ખાસ વાત
The Kerala Story 2 Trailer Release: ધ કેરળ સ્ટોરી ૨: ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર ગરમાવો! નવી વાર્તા, નવો ખુલાસો અને એ જ ભયાનક વાસ્તવિકતા; શું ફરી સર્જાશે વિવાદ?
Salim Khan Health Update: સલીમ ખાનને શ્વાસની તકલીફ બાદ ICUમાં ખસેડાયા, હોસ્પિટલ પહોંચ્યો સલમાન ખાન અને આખો પરિવાર
Exit mobile version