Site icon News Continuous Bureau | Mumbai

Sikandar OTT release: સિકંદર ની ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો સલમાન ખાન અને રશ્મિકા ની ફિલ્મ

Sikandar OTT release: સલમાન ખાન ની ‘સિકંદર’ ઈદ પર થિયેટર્સમાં રિલીઝ થઈ, હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ પર મોટું અપડેટ આવ્યું છે.

sikandar ott release know where and when to watch salman and rashmika film

sikandar ott release know where and when to watch salman and rashmika film

News Continuous Bureau | Mumbai

Sikandar OTT release: સલમાન ખાનની એક્શન-થ્રિલર ફિલ્મ ‘સિકંદર’ઈદ પર થિયેટરોમાં રિલીઝ થઈ હતી, પરંતુ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નહોતી. હવે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે.તો ચાલો જાણીયે ક્યારે અને ક્યાં તમે આ ફિલ્મ જોઈ શકશો. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shah Rukh Khan Viral Video: પહલગામ હુમલા બાદ શાહરૂખ ખાનનો જૂનો વીડિયો થયો વાયરલ, કિંગ ખાને સમજાવ્યો ‘જેહાદ’ નો અર્થ

ક્યારે અને ક્યાં રિલીઝ થશે ‘સિકંદર’ ?

મીડિયા રિપોર્ટ અનુસાર, ‘સિકંદર’ 30 મે ના રોજ Netflix પર રિલીઝ થવાની શક્યતા છે, જોકે મેકર્સ તરફથી હજી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.ફિલ્મે ભારતમાં 129 કરોડ અને વર્લ્ડવાઈડ 184.6 કરોડ કમાણી કરી હતી, પરંતુ 200 કરોડના બજેટ સામે તે ફ્લોપ સાબિત થઈ.


આ ફિલ્મમાં સલમાન ખાન સાથે રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્માણ સાજિદ નડિયાદવાલા દ્વારા કરવામાં આવ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Exit mobile version