Sikandar: રશ્મિકા એ ફિલ્મ સિકંદર માં પોતાના કો સ્ટાર સલમાન ખાન ના વખાણ કરતા કહી આવી વાત

Sikandar: સિકંદર માં સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં છે આ ફિલ્મ માં તેની સાથે સાઉથ અભિનેત્રી રશ્મિકા મંદન્ના પણ છે હવે રશ્મિકા એ તેના કો સ્ટાર ના વખાણ કર્યા છે.

by Zalak Parikh
sikandar rashmika mandanna praised salman khan

News Continuous Bureau | Mumbai 

Sikandar: સલમાન ખાન તેની ફિલ્મ સિકંદર  ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ માં સલમાન ખાન સાથે પહેલીવાર સાઉથ અભિનેત્રી રશ્મિકા મંદન્ના જોવા મળશે.રશ્મિકા એ તાજેતર માં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને તેના કો સ્ટાર સલમાન ખાન ના વખાણ કરતા ફિલ્મ ના સેટ પરનો એક કિસ્સો શેર કર્યો હતો. 

આ સમાચાર પણ વાંચો: Zaheer Iqbal birthday party: લગ્ન બાદ ઝહીર ઇકબાલે સોનાક્ષી સાથે ઉજવ્યો તેનો જન્મદિવસ, શત્રુઘ્ન સિન્હા સાથે જોવા મળી બોલિવૂડ ની આ દિગ્ગ્જ અભિનેત્રી

રશ્મિકા એ કર્યા સલમાન ખાન ના વખાણ 

રશ્મિકા એ તાજેતર માં એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને તેની આગામી ફિલ્મ સિકંદર માં તેના કો સ્ટાર સલમાન ખાન વિશે વાત કરતા જણાવ્યું કે, “તે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. તે ખૂબ જ ખાસ વ્યક્તિ છે અને ખૂબ જ ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે. શૂટિંગ સમયે મારી તબિયત સારી નહોતી. તેને આ વાતની જાણ થતાં જ તેણે મને પૂછ્યું કે શું હું ઠીક છું. તેણે ક્રૂને કહ્યું કે તે તેના માટે હેલ્ધી ફૂડ, ગરમ પાણી અને બધું લાવે. હું સિકંદરને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. આ મારા માટે ખૂબ જ ખાસ ફિલ્મ છે અને દર્શકો તેને જોવા માટે હું રાહ જોઈ શકતી નથી.”

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


તમને જણાવી દઈએ કે સલમાન ખાન અને રશ્મિકા ની આ ફિલ્મ વર્ષ 2025 ની ઈદ પર રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More