Site icon

Sikandar teaser: સિકંદર બની છવાયો સલમાન ખાન, અભિનેતા ની ફિલ્મ નું એક્શન થી ભરપૂર ટીઝર થયું રિલીઝ

Sikandar teaser: સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. એક્શન થી ભરપૂર આ ફિલ્મ માં સલમાન ખાન ની સાથે પહેલીવાર રશ્મિકા મંડન્ના જોવા મળશે.

sikandar teaser out now

sikandar teaser out now

News Continuous Bureau | Mumbai

Sikandar teaser: સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ થઈ ગયું છે.એક્શન થી ભરપૂર આ ફિલ્મ માં સલમાન ખાન ની સાથે પહેલીવાર રશ્મિકા મંડન્ના જોવા મળશે.સિકંદર ના આ ટીઝર ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.એઆર મુર્ગાડોસ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ નું ટીઝર રિલીઝ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું છે..

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Ranveer allahbadia: આ કારણ થી ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં પહોંચ્યો હતો રણવીર અલ્લાહબાદીયા, યુટ્યૂબરે પોલીસ સમક્ષ કર્યો ખુલાસો

સિકંદર નું ટીઝર 

સિકંદર ના ટીઝર ની શરૂઆત સલમાન ખાન ના ડાયલોગ થી થાય છે. ડાયલોગ બાદ ટીઝર માં જબરજસ્ત એક્શન જોવા મળી રહ્યું છે.આ ઉપરાંત સલમાન ખાન અને રશ્મિકા ની રોમેન્ટિક કેમેસ્ટ્રી પણ જોવા મળી હતી. સિકંદર નું ટીઝર રિલીઝ થતા જ વાયરલ થવા લાગ્યું છે. 


સિકંદર એક એક્શન ફિલ્મ છે જેમાં સલમાન ઉપરાંત રશ્મિકા મંદન્ના, કાજલ અગ્રવાલ,સત્યરાજ, શરમન જોશી અને પ્રતીક બબ્બર પણ છે. આ ફિલ્મ 28 માર્ચ 2025 ના રોજ રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay and Trisha Krishnan Wedding Rumors:વિજય અને તૃષા કૃષ્ણન ટૂંક સમયમાં કરશે લગ્ન? અભિનેત્રીની માતાના એક રિએક્શનથી સોશિયલ મીડિયા પર અટકળો તેજ
TMKOC: ભવ્ય ગાંધી નહીં પણ આ એક્ટરનો ભાઈ હતો શોનો પહેલો ‘ટપ્પુ’! મોહસીન ખાને વર્ષો જૂના રહસ્ય પરથી ઉંચક્યો પડદો.
Tum Dena Saath Mera: ટીવી પર ફરી જામશે શ્રુતિ-શબ્બીરની જોડી! સ્ટાર પ્લસના નવા શો ‘તુમ દેના સાથ મેરા’નું ટીઝર આઉટ, ફેન્સ થયા ગદગદ
Nora Fatehi Sarke Chunar Song Controversy: નોરા-સંજય દત્તનું નવું ગીત ‘સરકે ચુનર’ વિવાદોમાં: ‘ભદ્દા’ ડાન્સ સ્ટેપ્સ અને અશ્લીલ લિરિક્સ જોઈ જનતા લાલઘૂમ, સોશિયલ મીડિયા પર બહિષ્કારની માંગ
Exit mobile version