Site icon News Continuous Bureau | Mumbai

Singer Karan aujla: લાઈવ કોન્સર્ટમાં તૌબા તૌબા ફેમ સિંગર કરણ પર પર ફેંકાયું જૂતું, ગાયકે આ રીતે આપ્યો એ વ્યક્તિ ને મુંહતોડ જવાબ

Singer Karan aujla: સિંગર કરણ ઔજલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સિંગર ના લાઈવ કોન્સર્ટ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિએ તેના પર જૂતું ફેંક્યું હતું.

singer karan aujla concert someone thrown shoe of him video goes viral

singer karan aujla concert someone thrown shoe of him video goes viral

News Continuous Bureau | Mumbai

Singer Karan aujla: સિંગર કરણ ઔજલાને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કરણ ફિલ્મ બેડ ન્યુઝ ના ગીત તૌબા તૌબા થી ફેમસ થયો હતો. કરણ ઔજલા આ દિવસોમાં વર્લ્ડ ટૂર પર છે અને તે લાઈવ કોન્સર્ટ .કરી રહ્યો છે.  સિંગર કરણ ઔજલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સિંગર ના લાઈવ કોન્સર્ટ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિએ તેના પર જૂતું ફેંક્યું હતું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rupali ganguly: રૂપાલી ગાંગુલી એ એવું તે શું કર્યું કે લોકો કરી રહ્યા છે અભિનેત્રી વિરુદ્ધ પોલીસ કમ્પ્લેન ની માંગ, જુઓ વિડીયો

કરણ ઔજલા પર ફેંકાયું જૂતું 

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કરણ ઔજલા ગીત ગાઈ રહ્યો છે. તે દરમિયાન કોઈએ કરણ ઔજલા પર સફેદ જૂતું ફેંક્યું હતું. ઓડિયન્સમાં ઉભેલા એક વ્યક્તિ દ્વારા ફેંકવામાં આવેલ આ જૂતું  સીધું કરણને વાગ્યું. તેણે આ જૂતું પોતાના હાથથી ઉપાડ્યું અને તે વ્યક્તિને પરત કર્યું.


આ વિડીયો સામે આવ્યા બાદ સિંગર ના વર્તનની ઘણી પ્રશંસા થઈ રહી છે, ત્યારે લાઈવ ઈવેન્ટ્સમાં આ પ્રકારનું વર્તન કરનારા લોકોની ઘણી ટીકા થઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version