Singham again: થિયેટરો માં હાઉસફુલ જઈ રહેલી સિંઘમ અગેન ની ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું અપડેટ, જાણો કયા પ્લેટફોર્મ પર જોઈ શકશો અજય દેવગણ ની ફિલ્મ

Singham again: સિંઘમ અગેન થિયેટરો માં ધૂમ મચાવી રહી છે ઘણી જગ્યા એ તો થિયેટર ની બહાર હાઉસફુલ ના પાટિયા પણ જોવા મળી રહ્યા છે આ ફિલ્મ ની ઓટિટિ રિલીઝ ને લઈને એક અપડેટ સામે આવ્યું છે.

by Zalak Parikh
singham again ott release date know when and where you watch ajay devgn film

News Continuous Bureau | Mumbai

Singham again: સિંઘમ અગેન દિવાળી ના અવસર પર રિલીઝ થઇ હતી. આ ફિલ્મ ને લાને લોકો માં ખુબ ઉત્સાહ છે. ઘણી જગ્યા એ તો થિયેટર ની બહાર હાઉસફુલ ના પાટિયા પણ જોવા મળી રહ્યા છે. હવે જે લોકો થિયેટર માં જવા માંગતા નથી તેઓ આ ફિલ્મ ની ઓટિટિ રિલીઝ ની રાહ જોઈ રહ્યા છે. તેવામાં આ ફિલ્મ ની ઓટિટિ રિલીઝ ને લઈને એક અપડેટ સામે આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Aishwarya rai bachchan birthday: સલમાન ખાન સાથે રિલેશન માં રહી ચુકેલી ઐશ્વર્યા આજે છે બચ્ચન પરિવાર ની વહુ, પતિ અભિષેક કરતા ત્રણ ગણી છે નેટવર્થ

સિંઘમ અગેન ની ઓટિટિ રિલીઝ 

મીડિયા રિપોર્ટ મુજબ સિંઘમ અગેન એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે. રિપોર્ટ માં તો એવું પણ કહેવામાં આવ્યું છે કે પ્રાઇમ વીડિયોએ સિંઘમ અગેનના ઓટીટી રાઇટ્સ ખરીદ્યા છે. સિંઘમ અગેન ને ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીની શરૂઆતમાં ઓટીટી પર સ્ટ્રીમ કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)


સામાન્ય રીતે, બધી ફિલ્મો તેની રિલીઝ ડેટ ના આઠ અઠવાડિયા પછી જ  ઓટીટી પર આવે છે. હવે જોવાનું એ રહેશે કે સિંઘમ અગેન ક્યારે ઓટીટી પર રિલીઝ  થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More