Site icon News Continuous Bureau | Mumbai

Sitaare Zameen Par Box Office Collection: 6 દિવસે પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે સિતારે જમીન પર, ફિલ્મે તેના બજેટ ની આટલા ટકા કરી લીધી કમાણી

Sitaare Zameen Par Box Office Collection: આમિર ખાન ની ફિલ્મ સિતારે જમીન પર ને રિલીઝ થયે 6 દિવસ થઇ ગયા છે. તો ચાલો જાણીયે ફિલ્મ ની કુલ કમાણી વિશે

Sitaare Zameen Par Earns 91percent of Budget in Just 6 Days

Sitaare Zameen Par Earns 91percent of Budget in Just 6 Days

News Continuous Bureau | Mumbai 

આમિર ખાન ની સ્પોર્ટ્સ કોમેડી ડ્રામા ‘સિતારે જમીન પર’ 20 જૂનના રોજ રિલીઝ થઈ હતી અને ત્યારથી બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. ફિલ્મે માત્ર 6 દિવસમાં 82.40 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જે તેના કુલ 90 કરોડના બજેટનો 91% છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : The Family Man Season 3: નવા મિશન ને પાર પાડવા આવી રહ્યો છે શ્રીકાંત તિવારી, ધ ફેમિલી મેન 3 નો ફર્સ્ટ લુક આવ્યો સામે

દિવસવાર કમાણી – દરેક દિવસે ધમાકો

કુલ: 82.40 કરોડ


ફિલ્મનું બજેટ 90 કરોડ છે અને તે બીજા શુક્રવાર સુધીમાં સંપૂર્ણ વસૂલ થવાની શક્યતા છે. જોકે, ફિલ્મને “હિટ” ત્યારે ગણાશે જ્યારે તેનો લાઈફટાઈમ બોક્સ ઓફિસ કલેક્શન 180 કરોડ કે તેથી વધુ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Uncut Version।ફિલ્મ ‘ધુરંધર ૨’ ના વિવાદિત સીન્સ પર કાતર ફરી? કટ અને સેન્સરશિપને લઈને સામે આવ્યા મોટા સમાચાર!
Yash Toxic Movie Update। ‘ટોક્સિક’ના રિશૂટની અફવાઓ પર મેકાર્સે કર્યો ખુલાસો, સોશિયલ મીડિયા પર નિવેદન વાયરલ!
Alpha Teaser Review। ‘આલ્ફા’માં આલિયા ભટ્ટનો એક્શન અવતાર જોઈ બિગ બી થયા ગદગદ, વખાણ કરતા કહી આ મોટી વાત!
Janhvi Kapoor Horror Film। ગ્લેમર બાદ હવે રૂવાડાં ઊભા કરશે જ્હાનવી કપૂર, નવી હોરર ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર ફેન્સ ક્રેઝી!
Exit mobile version