Site icon News Continuous Bureau | Mumbai

Sitaare Zameen Par: એક મોટા ટ્વીસ્ટ સાથે યુટ્યુબ પર રિલીઝ થશે આમિરની ‘સિતારે જમીન પર’, જાણો વિગતે

Sitaare Zameen Par: જૂનમાં રિલીઝ થયેલી આમિર ખાન સ્ટારર ફિલ્મ 'સિતારે જમીન પર' ના ઓટીટી રિલીઝની પ્રતીક્ષા ચાહકો આતુરતાપૂર્વક કરી રહ્યા હતા. હવે તેની રિલીઝને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

Sitaare Zameen Par to Release on YouTube Not OTT With a Major Twist

Sitaare Zameen Par to Release on YouTube Not OTT With a Major Twist

News Continuous Bureau | Mumbai

Sitaare Zameen Par: આમિર ખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર’  ની ઓટીટી રિલીઝની ચાહકોને આતુરતાપૂર્વક રાહ હતી. જૂનમાં રિલીઝ થયેલી આ ફિલ્મ ને લોકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. જોકે, ઓટીટી પર કન્ટેન્ટ જોતી ઓડિયન્સ  પણ તેની રાહ જોઈ રહી હતી. ત્યારે હવે ફિલ્મને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે, જેમાં ફિલ્મને યુટ્યુબ  પર રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sanjay Dutt: સંજય દત્તને ફેન દ્વારા મળેલી 72 કરોડની સંપત્તિ નું શું કર્યું? અભિનેતા નો જવાબ સાંભળી તમે કરશો તેના વખાણ

યૂટ્યૂબ પર સ્ટ્રીમ  થશે ‘સિતારે જમીન પર’ 

આમિર ખાને જાહેરાત કરી છે કે તેની ફિલ્મ ‘સિતારે જમીન પર’ યુટ્યુબ પર રિલીઝ થશે. આ ફિલ્મ ‘પે પર વ્યૂ’  મોડેલ હેઠળ રિલીઝ થઈ રહી છે, જેનો અર્થ છે કે દરેક યુઝરને ફિલ્મ જોવા માટે 100 રૂપિયા ચૂકવવા પડશે. આમિરે આ મોડેલને ‘જનતા કા થિયેટર’ ના નામથી ઇન્ટ્રોડ્યુસ કર્યું છે અને દાવો કર્યો છે કે તેનાથી ઓડિયન્સને  વધુ સિનેમા જોવાની તક મળશે. 


‘સિતારે જમીન પર’ યુટ્યુબ પર 1 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ રહી છે. આ નિર્ણય ભારતમાં ડિજિટલ કન્ટેન્ટ  વપરાશના ભવિષ્ય માટે એક નવો માર્ગ ખોલી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Emraan Hashmi Swine Flu બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મી સ્વાઇન ફ્લૂની ચપેટમાં; તબિયત વધુ લથડતાં અધવચ્ચે જ લાઈવ શો રદ્દ કરવો પડ્યો
King Vs King 100 Box Office Clash સિનેમા જગતમાં અનોખો ક્લેશ એક જ ટાઇટલ ‘King’ સાથે શાહરૂખ અને નાગાર્જુનની ફિલ્મો આમનેસામને
Nagarjuna Mass and Don No 1 ‘Don No. 1’ અને ‘Mass’ નાગાર્જુનની બે આઇકોનિક ફિલ્મો જેણે ટીવી પર રાજ કર્યું; જાણો OTT પર ક્યાં જોઈ શકાશે
Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Exit mobile version