Sky force review: જો તમે પણ સ્કાય ફોર્સ જોવા જવાનું વિચારી રહ્યા છો તો વાંચો ફિલ્મ નો રિવ્યુ, જાણો કેવી છે અક્ષય કુમાર અને વીર પહાડીયા ની ફિલ્મ

Sky force review: અક્ષય કુમાર, વીર પહાડિયા અને સારા અલી ખાનની ફિલ્મ સ્કાય ફોર્સ આજે રિલીઝ થઇ ગઈ છે. જો તમે પણ આ ફિલ્મ જોવા જવાનું વિચારી રહ્યા હોવ તો ફિલ્મ જોવા જતા પહેલા કાચી લો ફિલ્મ નો રીવ્યુ

by Zalak Parikh
sky force review know hows akshay kumar and veer pahariya film

News Continuous Bureau | Mumbai

Sky force review: અક્ષય કુમાર, વીર પહાડિયા અને સારા અલી ખાનની ફિલ્મ સ્કાય ફોર્સ આજે રિલીઝ થઇ ગઈ છે.આ ફિલ્મ ના ટ્રેલરે લોકો નો ઉત્સાહ બમણો કરી દીધો હતો. આ ફિલ્મ થી વીર પહાડીયા ડેબ્યુ કરી રહ્યો છે.જો તમે પણ આ ફિલ્મ જોવા જવાનું વિચારી રહ્યા હોવ તો ફિલ્મ જોવા જતા પહેલા કાચી લો ફિલ્મ નો રીવ્યુ  

આ સમાચાર પણ વાંચો : Mahakumbh 2025 Anupam kher: અનુપમ ખેર એ કર્યું મહાકુંભ માં પવિત્ર સ્નાન, અભિનેતા એ વિડીયો શેર કરી કહી આવી વાત

સ્કાય ફોર નો રીવ્યુ 

આ ફિલ્મ ૧૯૭૧ના પાકિસ્તાન સાથેના યુદ્ધથી શરૂ થાય છે. અક્ષય કુમાર ગ્રુપ કેપ્ટનની ભૂમિકામાં છે. શરદ કેલકર એક પાકિસ્તાની પાયલટની ભૂમિકામાં છે જેને ભારતીય વાયુસેના દ્વારા પકડી લેવામાં આવે છે.વીર પહાડીયા એ સ્ક્વોડ્રન લીડરની ભૂમિકા ભજવી છે.આ ફિલ્મ માં દેશના બહાદુર સૈનિકોનો જુસ્સો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ નો પહેલો પાર્ટ થોડો બોરિંગ લાગશે પણ અસલી કહાની ઈન્ટરવલ પછી શરૂ થયા છે જે તમને જકડી રાખશે.

 

View this post on Instagram

 

A post shared by Maddock Films (@maddockfilms)


આ ફિલ્મ માં અક્ષય કુમાર નો દમદાર અભિનય જોવા મળશે., તેમજ વીર પહાડીયા નું પરફોર્મન્સ પણ ઘણું સારું છે. સારા અલી ખાન અને નિમ્રિતને થોડી સ્ક્રીન સ્પેસ મળી છે.. શરદ કેલકરે પોતાની ભૂમિકા ખૂબ જ સારી રીતે ભજવી.એકંદરે સ્કાય ફોર્સ તમને સૈનિકોના સંઘર્ષની વાર્તા બતાવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More