Site icon News Continuous Bureau | Mumbai

Smita Jaykar: ‘હમ દિલ દે ચૂકે સનમ’ના શૂટિંગ દરમિયાન શરૂ થયો હતો સલમાન-એશ્વર્યા રાયનો પ્રેમ: સ્મિતા જયકર

Smita Jaykar: સ્મિતા જયકરે તાજેતર માં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને સલમાન અને ઐશ્વર્યા વિશે કહ્યું, “રોમાન્સ તેમના ચહેરા પર દેખાતો હતો, અને ફિલ્મને પણ તેનો ફાયદો થયો”

Smita Jaykar Reveals Salman Aishwarya Love Began During Hum Dil De Chuke Sanam

Smita Jaykar Reveals Salman Aishwarya Love Began During Hum Dil De Chuke Sanam

News Continuous Bureau | Mumbai

Smita Jaykar: ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ માં એશ્વર્યા રાય અને સલમાન ખાન ની જોડી દર્શકોને ખૂબ પસંદ આવી હતી. હવે ફિલ્મમાં એશ્વર્યા રાયની માતાનો રોલ કરનાર અભિનેત્રી સ્મિતા જયકર એ ખુલાસો કર્યો છે કે બંનેનો પ્રેમ ફિલ્મના શૂટિંગ દરમિયાન શરૂ થયો હતો. તેમણે કહ્યું કે બંનેના રોમાન્સ થી ફિલ્મને પણ ફાયદો થયો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shefali Jariwala Death: શેફાલી જરીવાલા ના નિધન પર હાર્ડવેર-સોફ્ટવેર સિસ્ટમ પર બાબા રામદેવ એ આપ્યું એવું નિવેદન કે થઇ રહી છે તેના વિશે ચર્ચા

શૂટિંગ દરમિયાન પ્રેમ શરૂ થયો

સ્મિતા જયકરે તાજેતર માં એક મીડિયા ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને જણાવ્યું કે તે શૂટિંગ દરમિયાન આખી કાસ્ટ સાથે બેઠી રહીને અંતાક્ષરી રમતી હતી. “સલમાન અને એશ્વર્યા વચ્ચેનો લવ અફેર શૂટિંગ દરમિયાન શરૂ થયો હતો. બંનેના ચહેરા પર પ્રેમ સ્પષ્ટ દેખાતો હતો,” એમ તેણે જણાવ્યું.સ્મિતાએ સલમાન વિશે કહ્યું કે તે ખૂબ જ મસ્તીખોર હતા. “તેમનું દિલ મોટું છે અને તેઓ સેટ પર ક્યારેય ગુસ્સામાં નહોતા. લોકો તેમના ગુસ્સાને વધારે બતાવે છે, પણ દરેકને ગુસ્સો આવે છે,” એમ તેણે ઉમેર્યું.


એશ્વર્યા રાય વિશે સ્મિતાએ કહ્યું કે તેઓ ખૂબ જ સુંદર છે, એ પણ મેકઅપ વગર. “એશ્વર્યા ખૂબ જ પ્યારી અને જમીન સાથે જોડાયેલી વ્યક્તિ છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version