News Continuous Bureau | Mumbai
અવનીત કૌર સોશિયલ મીડિયા સ્ટાર(Avneet kaur social media star) બની ગઈ છે. 20 વર્ષની ઉંમરમાં તેણે લાખો લોકોને પોતાના દિવાના બનાવી દીધા છે. ટીવી શો 'અલાદ્દીન – નામ તો સુના હોગા'થી ઘર-ઘર પોતાની ઓળખ બનાવી ચૂકેલી અવનીત કૌર આ દિવસોમાં માલદીવમાં વેકેશન(Maldives vacation) માણી રહી છે. ત્યાં તે ક્યારેક શોર્ટ ડ્રેસમાં તો ક્યારેક મોનોકીની માં મસ્તી કરતી જોવા મળે છે. અભિનેત્રી માલદીવ વેકેશનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને ચાહકોને આશ્ચર્યમાં મૂકી રહી છે.
અવનીત કૌરે માત્ર 20 વર્ષની ઉંમરે અભિનય કરતાં વધુ તેની બોલ્ડનેસ (boldness)માટે લોકપ્રિયતા મેળવી છે. તે પોતાની સુંદર અને બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે.
આ સમાચાર પણ વાંચો : સોનમ કપૂરના બેબી શાવરની તસવીરો થઈ વાયરલ-બહેન રિયા કપૂર સાથે મસ્તી કરતી જોવા મળી અભિનેત્રી-જુઓ ફોટોગ્રાફ્સ