Site icon News Continuous Bureau | Mumbai

Sohail khan: સીમા સાથે છૂટાછેડા બાદ શું સોહેલ ખાન ના જીવન માં થઇ નવા પ્રેમ ની એન્ટ્રી? મિસ્ટ્રી ગર્લ સાથે પાપારાઝી ના કેમેરા માં કેદ થયો અભિનેતા

Sohail khan: સીમા સાથે છૂટાછેડા બાદ સોહેલ ખાન ને એક મિસ્ટ્રી ગર્લ સાથે રેસ્ટોરન્ટ ની બહાર જોવા મળ્યો હતો જેને લઈને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સોહેલ ખાન તે મિસ્ટ્રી ગર્લ ને ડેટ કરી રહ્યો છે.

sohail khan spotted late night out with mystery girl

sohail khan spotted late night out with mystery girl

News Continuous Bureau | Mumbai

Sohail khan: સોહેલ ખાન ફરી એકવાર ચર્ચામાં છે. સોહેલ ખાન ને લઈને એવા સમાચાર આવી રહ્યા છે કે ફરી પ્રેમમાં પડ્યો છે. સીમા સાથે છૂટાછેડા બાદ સોહેલ ખાન ને એક મિસ્ટ્રી ગર્લ  સાથે રેસ્ટોરન્ટ ની બહાર જોવા મળ્યો હતો જેને લઈને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સોહેલ ખાન તે મિસ્ટ્રી ગર્લ ને ડેટ કરી રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ambani family Ganesh visarjan: અંબાણી પરિવારે ધામધૂમ થી કર્યું ગણપતિ બાપ્પા નું વિસર્જન, મન મૂકી ને નાચી અનંત ની પત્ની રાધિકા,જુઓ વિડીયો

મિસ્ટ્રી ગર્લ  સાથે જોવા મળ્યો સોહેલ ખાન 

સોશિયલ મીડિયા પર સોહેલ ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સોહેલ એક મિસ્ટ્રી ગર્લ  સાથે જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાત્રે સોહેલ ખાન એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો હતો. પાપારાઝી વીડિયોમાં જોવા મળેલી મિસ્ટ્રી ગર્લને ચાહકો સોહેલ ખાનની ગર્લફ્રેન્ડ કહી રહ્યા છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી


સોહેલ ખાન અને સીમા સજદેહે વર્ષ 1998માં લગ્ન કર્યા હતા. લગ્ન ના 24 વર્ષ બાદ સોહેલ અને સીમા એ 2022માં છૂટાછેડા લીધા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version