Site icon News Continuous Bureau | Mumbai

Sohum shah crazy: દાદી અને હસ્તર એક સાથે, સોહમ શાહે અનોખા અંદાજ માં કરી ‘ક્રેઝી’ની રિલીઝ ડેટ ની જાહેરાત

Sohum shah crazy: સોહમ શાહ તેની ફિલ્મ તુમ્બાડ માટે જાણીતો છે. હવે સોહમે તેની ફિલ્મ ક્રેઝી ની રિલીઝ ડેટ ની જાહેરાત એક અનોખા અંદાજ માં કરી છે.

sohum shah crazy film release date announced

sohum shah crazy film release date announced

News Continuous Bureau | Mumbai 

Sohum shah crazy: સોહમ શાહ તેની ફિલ્મ તુમ્બાડ માટે જાણીતો છે. હવે તે તેની નવી ફિલ્મ ક્રેઝી ને લઈને ચર્ચામાં છે. સોહમે આ ફિલ્મ ની રિલીઝ ડેટ ની જાહેરાત કરી છે સોહમે એક અલગ જ અંદાજ માં આ ફિલ્મ ની રિલીઝ ડેટ ની જાહેરાત કરી છે જેમાં તેની ફિલ્મ તુમ્બાડ ના દાદી અને હસ્તર એકસાથે જોવા મળી રહ્યા છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Swara Bhaskar: સ્વરા ભાસ્કર એ જણાવ્યું તેના એક્સ (ટ્વીટર) એકાઉન્ટ સસ્પેન્ડ થવાનું કારણ

ક્રેઝી ની રિલીઝ ડેટ ની થઇ જાહેરાત 

સોહમ શાહે ‘તુમ્બાડ’ ના આઇકોનિક પાત્રો – હસ્તર, દાદી અને વિનાયક સાથે તેની ફિલ્મ ક્રેઝી ની રિલીઝ ડેટ ની જાહેરાત કરી છે. ફિલ્મની રિલીઝ તારીખ 28 ફેબ્રુઆરી 2025 છે, અને આ અનોખા ક્રોસઓવરથી ફિલ્મનો ઉત્સાહ વધુ વધી ગયો છે.


ક્રેઝી સિવાય સોહમ શાહ તેની ફિલ્મ ‘તુમ્બાડ 2’ પણ લાવી રહ્યો છે જેને લઈને ચાહકો ખુબ ઉત્સાહિત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh Box Office Collection બોક્સ ઓફિસ પર ‘હનુમાન અંશ’નો દબદબો યથાવત ૪૦૦ કરોડની ક્લબથી કેટલી દૂર? વીકડેઝમાં પણ જળવાઈ રહ્યો જબરદસ્ત ક્રેઝ!
Kalki 2898 AD Part 2 Shooting Update પ્રભાસની ‘કલ્કિ 2898 એડી પાર્ટ 2’ પર આવ્યું મોટું અપડેટ આ મહિનાથી શરૂ થશે રેગ્યુલર શૂટિંગ…
The Burning Train Flop ૬ સુપરસ્ટાર અને કરોડોનું બજેટ છતાં ફ્લોપ રહી હતી ‘ધ બર્નિંગ ટ્રેન’; રેલવે સંપત્તિને પણ થયું હતું મોટું નુકસાન
CID Trio Paapanasham Series સીઆઈડીની આઇકોનિક ત્રિપુટીનો મોટો ધમાકો; ‘પાપનાશમ’ ક્રાઈમ સીરિઝ સાથે વાપસી કરશે એસીપી, દયા અને અભિજીત
Exit mobile version