Site icon

Somy ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન ને લઈને કર્યો વધુ એક ખુલાસો, અંડરવર્લ્ડ સાથે જોડાયેલો છે મામલો

Somy ali on Salman khan: સોમી અલી તેના ઇન્ટરવ્યૂ ને કારણે ચર્ચામાં આવી છે. સોમી આ ઇન્ટરવ્યૂ માં સલમાન ખાન ને લઈને ઘણા ખુલાસા કરતી જોવા મળી રહી છે. હવે સોમી એ સલમાન ખાન ને લઈને વધુ એક ખુલાસો કર્યો છે.

somy ali made shocking revelation about salman khan

somy ali made shocking revelation about salman khan

News Continuous Bureau | Mumbai

Somy ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન ની ગર્લફ્રેન્ડ રહી ચુકી છે. સોમી સલમાન ખાન વિશે ઘણીવાર ખુલાસા કરતી જોવા મળી હતી. હાલ સલમાન ખાન ને બિશ્નોઇ ગેંગ તરફ થી સતત ધમકીઓ મળી રહી છે. તેવામાં સોમી એ લોરેન્સ બિશ્નોઇ ને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.હાલ સોમી અલી તેના ઇન્ટરવ્યૂ ને કારણે ચર્ચામાં આવી છે. સોમી આ ઇન્ટરવ્યૂ માં સલમાન ખાન ને લઈને ઘણા ખુલાસા કરતી જોવા મળી રહી છે. હવે સોમી એ સલમાન ખાન ને લઈને વધુ એક ખુલાસો કર્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Singham again: જો તમે પણ આ વીકએન્ડમાં સિંઘમ અગેન જોવા જવાનું વિચારી રહ્યા હોવ તો જાણીલો ફિલ્મ કેવી છે

સોમી એ અંડરવર્લ્ડ ને લઈને કર્યો ખુલાસો 

સોમી એ તેના ઇન્ટરવ્યૂ માં જણાવ્યું કે, ‘મને યાદ છે કે એકવાર અમારા બેડરૂમની લેન્ડલાઈન પર મને ફોન આવ્યો અને તેઓએ મને કિડનેપ કરવાની ધમકી આપી અને કહ્યું, ‘સલમાનને કહો, અમે સોમી અલીને લઈ જઈશું.’ સોમીએ વધુમાં જણાવ્યું કે તેણે સલમાનને આ ધમકીભર્યા કોલ વિશે જણાવ્યું કે તે ખૂબ જ નર્વસ થઈ ગયો. જો કે તેણે આ પરિસ્થિતિને ખૂબ સારી રીતે હેન્ડલ કરી હતી, પરંતુ તેણે મને ક્યારેય નથી કહ્યું કે તેણે આ બધું કેવી રીતે કર્યું…’ જો કે, સોમી આ વાતચીત દરમિયાન સીધા દાઉદ અને છોટા શકીલનું નામ લેવાનું ટાળતી જોવા મળી હતી. 


તમને જણાવી દઈએ કે સોમી અલી અને સલમાન ખાને વર્ષ 1991માં એકબીજા ને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં સોમી સલમાન ખાન સાથે તેના ગેલેકઝી એપાર્ટમેન્ટ માં ત્રણ વર્ષ સુધી રહી હતી. બંને નું અફેર આઠ વર્ષ ચાલ્યું હતું ત્યારબાદ બંને નું બ્રેકઅપ થઇ ગયું. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramayana Teaser Update: ‘રામાયણ’ના ટીઝરની લંબાઈ જાહેર: રણબીર કપૂરની ‘રામ’ તરીકેની ઝલકને CBFC એ આપી લીલી ઝંડી, જાણો ક્યારે થશે રિલીઝ.
Tiger Shroff: ટાઈગર શ્રોફનો મોટો ખુલાસો: ‘એરોફોબિયા’ને કારણે નથી આવતી ઉંઘ; જાણો એક્શન સ્ટારના જીવનની આ અંધારી બાજુ
Kishore Kumar: કેન્ટીનનું દેવું ચૂકવવાના ફાંફા હતા અને બની ગયું સુપરહિટ ગીત! કિશોર કુમારનો આ રમુજી કિસ્સો જાણીને હસી પડશો
Kiara Advani On Toxic: કિયારા અડવાણીએ ‘ટોક્સિક’ માં પોતાના રોલ વિશે કર્યો ખુલાસો; ડાયરેક્ટર ગીતુ મોહનદાસ સાથે કામ કરવાને લઈને કહી આ વાત
Exit mobile version