Site icon News Continuous Bureau | Mumbai

Somy ali on salman khan: સોમી અલી એ સલમાન ખાન ને લઈને કર્યો વધુ એક ખુલાસો, ગર્લફ્રેન્ડ સાથે જોડાયેલો છે મામલો

Somy ali on salman khan: સોમી અલી એ તાજેતર માં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને સલમાન ખાનને લઈને ઘણા ખુલાસા કર્યા છે.

somy ali reveals about ex boyfriend salman khan

somy ali reveals about ex boyfriend salman khan

News Continuous Bureau | Mumbai

Somy ali on salman khan: સોમી અલી ઘણી વાર તેના એક્સ બોયફ્રેન્ડ સલમાન ખાન સાથે ના તેના સંબંધ વિશે વાત કરી ચુકી છે. છેલ્લા કેટલાક દિવસોથી તે અભિનેતા અને તેના સંબંધી અનેક નવા દાવા કરી રહી છે. હાલમાં જ સોમીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન સલમાન ખાન વિશે ઘણા ખુલાસા કર્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Salman khan death threat: સલમાન ખાન ને વધુ એક વખત મળી મારી નાખવાની ધમકી, આ વખતે કરી આવી માંગણી

સોમી અલી એ સલમાન ખાન ને લઈને કર્યા ખુલાસા 

સોમીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે સલમાન આ વર્ષે 59-60 વર્ષનો થઈ જશે, પરંતુ તે હજુ પણ હાઈસ્કૂલના ગુંડા જેવું વર્તન કરે છે જે તેની અસુરક્ષાને કારણે અન્ય લોકોને પરેશાન કરે છે. તે હજુ પણ લોકોને કહે છે કે મારી સાથે વાત ન કરો.સોમીએ વધુમાં કહ્યું, ‘સલમાન પાસે એક પેટર્ન છે… 7 વર્ષની ખંજવાળ. મહિલાઓ તેમની સાથે 7 વર્ષ સુધી રહે છે જ્યાં સુધી તેમને તેમના વિશે સત્ય ખબર ન પડે. મજેદાર વાત એ છે કે તે પોતે સંબંધ તોડતો નથી પરંતુ છોકરીઓ જાતે જ જતી રહે છે. સલમાન ખરેખર કેવો છે તે જાણવામાં છોકરીઓને 7 વર્ષ લાગે છે.’


 

તમને જણાવી દઈએ કે સોમી આ અગાઉ સલમાન ખાન ની ગર્લફ્રેન્ડ રહી ચુકેલી સંગીતા બિજલાની, ઐશ્વર્યા રાય અને કેટરીના વિશે વાત કરી ચુકી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ravi Kishan Solo Lead Hindi Film રવિ કિશન બનશે સોલો લીડ હીરો બોલિવૂડની મોટી હિન્દી ફિલ્મ કરી સાઇન, મહાવીર જૈન ફિલ્મ્સ સાથે નવો પ્રોજેક્ટ!
Urvashi Rautela AI Controversy ‘મારો ચહેરો અને અવાજ વેચીને અબજો કમાયા’ અમેરિકન AI કંપની સામે આ અભિનેત્રીએ કર્યો ₹૭,૦૦૦ કરોડનો કેસ
Personality Rights Bollywood Stars AI અને ડીપફેકના યુગમાં ઓળખ બચાવવાની જંગ ૪ વર્ષમાં ૫૦ થી વધુ સેલેબ્સ પહોંચ્યા કોર્ટ, પર્સનાલિટી રાઇટ્સ મુદ્દે મોટો ટ્રેન્ડ
Aishwarya Rai Paris Fashion Week પેરિસ ફેશન વીકના રેમ્પ પર ઐશ્વર્યા રાયનો જાદુ કેન્ડલ જેનર સાથે ગ્લોબલ રનવે પર જબરદસ્ત વૉક, તસવીરો વાયરલ!
Exit mobile version