Site icon News Continuous Bureau | Mumbai

Somy ali: સોમી અલી એ સલમાન ખાન ને લઈને કર્યો મોટો ખુલાસો, બિશ્નોઇ ગેંગ વિશે પણ કહી આવી વાત

Somy ali: સોમી અલી હાલ ચર્ચામાં છે. સોમી અલી એ એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન સલમાન ખાન વિશે ઘણા ખુલાસા કર્યા હતા તેમજ તેને બિશ્નોઇ ગેંગ વિશે પણ વાત કરી હતી.

somy ali shocking claim about ex friend salman khan

somy ali shocking claim about ex friend salman khan

News Continuous Bureau | Mumbai

Somy ali: સોમી અલી જે સલમાન ખાન ની ગર્લફ્રેન્ડ રહી ચુકી છે તે હાલ ચર્ચામાં છે. સલમાન ખાન ને બિશ્નોઇ ગેંગ તરફ થી સતત ધમકીઓ મળી રહી છે. તેવામાં સોમી અલી એ એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂ સલમાન ખાન વિશે ઘણા ખુલાસા કર્યા હતા તેમજ તેને બિશ્નોઇ ગેંગ વિશે પણ વાત કરી હતી. દરમિયાન 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Salim khan: કાળિયાળ હત્યા મામલે સલમાન ખાન ને બિશ્નોઇ સમાજ ની માફી માંગવા પર સલીમ ખાને લોરેન્સ બિશ્નોઇ ને આપ્યો સણસણતો જવાબ

સોમી અલી એ સલમાન ખાન વિશે કર્યો ખુલાસો 

સોમી અલી એ એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને કહ્યું હતું કે, “શા માટે સલમાન એવી વસ્તુ માટે માફી માંગે જેના વિશે તે જાણતો પણ ન હતો? આમાં કોઈ તર્ક નથી. લોકો કહે છે કે તે ખૂબ જ ઘમંડી છે અને તેની પ્રતિષ્ઠા છે. આજે મારે તેની સાથે કે તેના પરિવાર સાથે કોઈ લેવાદેવા નથી. હું નથી ઇચ્છતી કે કોઈ બોલિવૂડ કે હોલીવુડ સ્ટારની હત્યા થાય હિંસા એ કોઈ પણ વસ્તુનો ઉકેલ નથી. સલમાન ખૂબ જ સારો વ્યક્તિ છે. તેની એક એનજીઓ પણ છે. તેને ખબર ન હતી કે બિશ્નોઈ સમુદાય તે પ્રાણીની પૂજા કરે છે. શું તમને લાગે છે કે સલમાન એકમાત્ર એવો વ્યક્તિ છે જે તે વિસ્તારમાં જઈને શિકાર કરે છે? તે સલમાન ખાન છે એટલા માટે તેઓ તેની તેમની પાછળ પડ્યા છે.”


સોમી એ પોતાની વાત આગળ વધારતા જણાવ્યું કે, “હું તમને ખાતરી આપી શકું છું કે સલમાનને ખબર ન હતી કે બિશ્નોઈ સમુદાય કાળિયાર નું પૂજન કરે છે. હું આઉટડોર શૂટ દરમિયાન ઘણી વખત સલમાન સાથે શિકાર કરવા ગઈ છું. જોકે, 1998ના શૂટિંગ દરમિયાન તે મને શિકારમાં સાથે લઈ ગયો નહોતો. તેણે કહ્યું હતું કે, ‘તમે જાણી જોઈને બળથી શિકાર કરશો અને પ્રાણીઓ ભાગવા લાગશે’. મને રમત તરીકે શિકાર પસંદ નથી. એકવાર હું ન ગઈ તો તેમને પ્રાણી ને પકડી લીધું.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nagarjuna Mass and Don No 1 ‘Don No. 1’ અને ‘Mass’ નાગાર્જુનની બે આઇકોનિક ફિલ્મો જેણે ટીવી પર રાજ કર્યું; જાણો OTT પર ક્યાં જોઈ શકાશે
Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Hanuman Ansh Saturday Collection શનિવારે સર્જાયો ચમત્કાર! ‘હનુમાન અંશ’ એ ૧૮ દિવસમાં જેટલી કમાણી નહોતી થઈ તેટલી એક જ દિવસમાં કરી નાખી
Dil Chahta Hai 25 Years ૨૫ વર્ષ પછી ફરી એકસાથે દેખાયા સ્ટાર્સ! આમિર ખાન અને સૈફ અલી ખાને ખાસ અંદાજમાં ઉજવી ‘દિલ ચાહતા હૈ’ની સિલ્વર જ્યુબિલી
Exit mobile version