Site icon News Continuous Bureau | Mumbai

Sonakshi and zaheer: સોનાક્ષી સાથે આ રીતે લગ્ન કરવા માંગતો હતો ઝહીર ઇકબાલ, તો શું સોનાક્ષી એ ફેરવ્યું તેના પ્લાન પર પાણી?

Sonakshi and zaheer: સોનાક્ષી અને ઝહીર લગ્ન ના બંધન માં બંધાઈ ગયા છે. તાજેતર માં એક મીડિયા ને આપેલ ઇન્ટરવ્યૂ માં બંને એ ખુલાસો કર્યો કે બંને કેવી રીતે લગ્ન કરવા માંગતા હતા.

Sonakshi and zaheer revealed how they wants to marry

Sonakshi and zaheer revealed how they wants to marry

News Continuous Bureau | Mumbai

Sonakshi and zaheer: સોનાક્ષી અને ઝહિરે 23 જૂન ના રોજ રજીસ્ટર મેરેજ કર્યા હતા. ત્યારબાદ કપલે ગ્રાંડ રિસેપ્શન પાર્ટી નું આયોજન કર્યું હતું. લગ્ન બાદ બંને સિંગાપોર અને ફિલિપાઈન્સમાં હનીમૂન ટ્રિપ પર ગયા હતા. હવે હનીમૂન પરથી પાછા ફર્યા બાદ સોનાક્ષી અને ઝહિરે એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. મીડિયા ને આપેલ ઇન્ટરવ્યૂ માં બંને એ ખુલાસો કર્યો કે બંને કેવી રીતે લગ્ન કરવા માંગતા હતા. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Mukesh ambani: અંબાણી ના ઘર ની લક્ષ્મી સાબિત થઇ રાધિકા મર્ચન્ટ!માત્ર 10 જ દિવસ માં મુકેશ અંબાણી એ કરી અધધ આટલા કરોડની કમાણી

સોનાક્ષી અને ઝહીર નો ઇન્ટરવ્યૂ 

સોનાક્ષી અને ઝહીર ને ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછવામાં આવ્યું કે, શું તેમની લગ્ન કરવાની યોજના તેમના પરિવારની સામે લગ્ન કરવાની હતી? આ અંગે સોનાક્ષી એ કહ્યું કે ‘આ હંમેશા થી મારી ઈચ્છા હતી’. ઝહીરે સોનાક્ષીને અટકાવીને કહ્યું, ‘હું ભાગવા માંગતો હતો. દેશમાં ક્યાંક જાઓ, લગ્ન કરો અને પાછા આવો. પણ પછી મને ખબર પડી કે આ લગ્ન ભારતમાં માન્ય નથી.આના પર સોનાક્ષી એ કહ્યું કે તે નાના લગ્ન કરવા માંગતી હતી પરંતુ તેને ઝહીર ના પ્લાન પર પાણી ફેરવી નાખ્યું. 


સોનાક્ષી સિન્હાએ કહ્યું ‘જો ઝહીર અને સોના ના લગ્ન છે તો પાર્ટી તો થવી જ જોઈએ.’ આ ઉપરાંત સોનાક્ષી એ કહ્યું કે તેને જ ઝહીર ને પહેલા આઈ લવ યુ કહ્યું હતું અને લગ્ન માટે પણ તેને જ પહેલ કરી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version