Site icon

Sonakshi-Zaheer wedding: શું ખરેખર સોનાક્ષી અને ઝહીર ના લગ્ન માં લોકો બળજબરી થી ઘૂસી આવ્યા હતા? આ સેલેબ્રિટી ની પોસ્ટ થી થયું ચર્ચા નું બજાર ગરમ

Sonakshi-Zaheer wedding: સોનાક્ષી અને ઝહીર લગ્ન ના બંધન માં બંધાઈ ગયા છે. લગ્ન બાદ સોનાક્ષી અને ઝહિરે રિસેપ્શન પાર્ટી નું આયોજન કર્યું હતું. હવે આ પાર્ટી માં હાજર એક સેલિબ્રિટી એ એવું જોયું કે તેને તેની પોસ્ટ બનાવી શેર કરી હતી આ પોસ્ટ પર થી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, સોનાક્ષી અને ઝહીર ના લગ્ન માં લોકો બળજબરી થી ઘૂસી આવ્યા હતા

sonakshi and zaheer wedding reception party was in chaos forced people entered

sonakshi and zaheer wedding reception party was in chaos forced people entered

News Continuous Bureau | Mumbai

Sonakshi-Zaheer wedding: સોનાક્ષી અને ઝહીર લગ્ન ના બંધન માં બંધાઈ ગયા છે. લગ્ન બાદ સોનાક્ષી અને ઝહિરે રિસેપ્શન પાર્ટી નું આયોજન કર્યું હતું. આ પાર્ટી માં ઘણા બોલિવૂડ સ્ટાર્સ એ હાજરી આપી હતી. હવે આ પાર્ટી માં હાજર ટ્રાન્સજેન્ડર એક્ટર સુશાંત દિવગીકર ઉર્ફે રાની કોહિનૂર એ એવું જોયું કે તેને તેની પોસ્ટ બનાવી શેર કરી હતી આ પોસ્ટ પર થી એવું અનુમાન લગાવવામાં  આવી રહ્યું છે કે, સોનાક્ષી અને ઝહીર ના લગ્ન માં લોકો બળજબરી થી ઘૂસી આવ્યા હતા

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Sonakshi -Zaheer wedding: લગ્ન બાદ ઝહીર ઇકબાલ એ તેની પત્ની સોનાક્ષી ને ભેટ માં આપી અધધ આટલી મોંઘી બીએમડબ્લ્યુ ગાડી , કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

રાની કોહિનૂર ની પોસ્ટ 

રાની કોહિનૂર એ તેના ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરી. તેણે આ પોસ્ટમાં જણાવ્યું લખ્યું, ‘તાજેતરમાં જ મે ઘણા લોકોને એક સેલિબ્રિટી વેડિંગમાં લોકોને ગેટક્રેશ કરતાં જોયા. મને વિશ્વાસ થતો નથી કે કેવી રીતે લોકો સંપૂર્ણપણે ડ્રેસઅપ થઈને બળજબરીપૂર્વક ઘૂસવાનો પ્રયત્ન કરે છે. તેઓ એવી રીતે વર્તન કરે છે કે તેમને ઈનવાઈટ કરવામાં આવ્યા છે.કઈ મજા માટે? બસ, એટલા માટે કે તમે ઘૂસીને અમુક રીલ્સ બનાવી શકો? વિશ્વાસ થઈ રહ્યો નથી કે લોકો આટલા ફાલતુ હોઈ શકે છે. પોસ્ટની સાથે કેપ્શન આપ્યું ‘આટલો કોન્ફિડન્સ ક્યાંથી લાવે છે રે બાબા?’


રાની કોહિનૂર ની આ પોસ્ટ પર સોનાક્ષી એ હસવાની ઈમોજી શેર કરી છે સોનાક્ષીની આ કોમેન્ટથી લોકો અનુમાન લગાવી રહ્યાં છે કે આ સોનાક્ષીના લગ્નમાં થયું જ હશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

‘Dhurandhar 2 Trailer Out: ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક એક્શન અવતાર, બદલો લેવા માટે તૈયાર છે ‘ધુરંધરો’
Amitabh Bachchan Ayodhya Property: અમિતાભ બચ્ચને અયોધ્યામાં ૨.૬૭ એકર જમીન ખરીદી, રામ મંદિરથી છે આટલી નજીક; જાણો કિંમત અને લોકેશન
Priyanka Chopra: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા ઓસ્કારમાં મચાવશે ધૂમ! ભારત માટે ઐતિહાસિક ક્ષણ; જાણો ઓસ્કાર સેરેમનીમાં દેશી ગર્લને કયું મોટું કામ સોંપાયું?
Vijay Rashmika Wedding Cost: વિજય-રશ્મિકાના લગ્નનો રોયલ ઠાઠ! ૧૨ કરોડનો ખર્ચ અને કરોડોની ગોલ્ડ જ્વેલરી; સાઉથના સુપરસ્ટાર્સના મેગા વેડિંગની વિગતો લીક
Exit mobile version