Site icon

Sonakshi -Zaheer wedding: લગ્ન બાદ ઝહીર ઇકબાલ એ તેની પત્ની સોનાક્ષી ને ભેટ માં આપી અધધ આટલી મોંઘી બીએમડબ્લ્યુ ગાડી , કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

Sonakshi -Zaheer wedding: સોનાક્ષી અને ઝહીર પતિ પત્ની .બની ગયા છે. બંને એ રજીસ્ટર મેરેજ કર્યા છે. લગ્ન બાદ ઝહીર ઇકબાલે તેની પત્ની સોનાક્ષી ને એક મોંઘી ગાડી ભેટ માં આપી છે જેની કિંમત કરોડો માં છે.

sonakshi sinha got luxurious wedding gift from husband zaheer iqbal

sonakshi sinha got luxurious wedding gift from husband zaheer iqbal

News Continuous Bureau | Mumbai

Sonakshi -Zaheer wedding: સોનાક્ષી અને ઝહીર પતિ પત્ની .બની ગયા છે. બંને એ રજીસ્ટર મેરેજ કર્યા છે. લગ્ન બાદ સાસરે પહોંચેલી સોનાક્ષી ને એક ખાસ વસ્તુ ભેટ માં મળી હતી. આ ભેટ તેને તેના પતિ ઝહીર ઇકબાલે આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝહીર ઈકબાલે સોનાક્ષી સિન્હાને BMW i7 ઇલેક્ટ્રિક કાર ગિફ્ટ કરી છે, જેની કિંમત કરોડોમાં છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Anushka shetty: આ દુર્લભ બીમારી થી પીડિત છે બાહુબલી ની દેવસેના, અનુષ્કા શેટ્ટી ના રોગ વિશે જાણી તમને પણ લાગશે નવાઈ

સોનાક્ષી સિન્હા ને મળી મોંઘી ભેટ 

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ઝહીર ઈકબાલે સોનાક્ષીને લગ્નની ભેટ તરીકે સફેદ રંગની BMW i7 કાર આપી છે. આ લક્ઝરી કારની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. સોશિયલ મીડિયા પર સોનાક્ષી અને ઝહીર ના લગ્ન અને રિસેપ્શન ના ફોટા વાયરલ થઇ રહ્યા છે. 


તમને જણાવી દઈએ કે. સોનાક્ષી અને ઝહીર એ સાત વર્ષ સુધી એકબીજા ને ડેટ કર્યા બાદ 23 જૂન ના રોજ રજીસ્ટર મેરેજ કર્યા હતા. રજીસ્ટર મેરેજ બાદ કપલે ભવ્ય રિસેપ્શન પાર્ટી નું આયોજન કર્યું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Sushant Singh Rajput Case: સુશાંત સિંહ રાજપૂત ના પરિવારના વકીલ એ CBI પર આક્ષેપ કરતા કહી આવી વાત
Sachin Sanghvi Arrested: ‘સ્ત્રી 2’ અને ‘ભેડિયા’ના સંગીતકાર સચિન સંઘવી પર લાગ્યો આવો ગંભીર આરોપ, પોલીસ દ્વારા ધરપકડ
Abhinav Kashyap Lashes on Aamir Khan: સલમાન બાદ હવે આમિર ખાન પર અભિનવ કશ્યપનો પ્રહાર, બોલિવૂડ ના મિસ્ટર પર્ફેક્ટનિશ વિશે કહી આવી વાત
Taarak Mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં થઇ નવી એન્ટ્રી, શું પોપટલાલ ની લગ્ન ની ઈચ્છા થશે પુરી?
Exit mobile version