Sonakshi sinha: સોનાક્ષી સિન્હા એ તેના પહેલા કરવા ચોથ ના દિવસે ફ્લોન્ટ કર્યું તેનું મંગળસૂત્ર, કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

Sonakshi sinha: સોનાક્ષી સિન્હા એ ઝહીર ઇકબાલ સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ તેને તેની પહેલી કરવા ચોથ ઉજવી હતી આ દરમિયાન સોનાક્ષી એ તેની કેટલીક તસવીર શેર કરી હતી જેમાં તેને તેનું મંગળસૂત્ર ફ્લોન્ટ કર્યું હતું આ મંગળસૂત્ર ની કિંમત જાણી તમારા હોશ ઉડી જશે.

by Zalak Parikh
sonakshi sinha mangalsutra price on first karwa chauth

News Continuous Bureau | Mumbai

Sonakshi sinha: સોનાક્ષી સિન્હા એ ઝહીર ઇકબાલ સાથે રજીસ્ટર મેરેજ કર્યા છે.સોનાક્ષી તેના અને ઝહીર ના લગ્ન ને લઈને ઘણી ટ્રોલ થઇ હતી. હવે સોનાક્ષી એ લગ્ન બાદ તેને તેની પહેલી કરવા ચોથ ઉજવી હતી આ દરમિયાન સોનાક્ષી એ તેની કેટલીક તસવીર શેર કરી હતી જેમાં તેને તેનું મંગળસૂત્ર ફ્લોન્ટ કર્યું હતું આ મંગળસૂત્ર ની કિંમત જાણી તમારા હોશ ઉડી જશે. 

આ સમાચાર પણ વાંચો :  National president of bishnoi mahasabha: સલીમ ખાનના દાવા પર બિશ્નોઈ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષની પ્રતિક્રિયા આવી સામે, સલમાન ખાન ના કાળિયાર હત્યા પર કહી આવી વાત

સોનાક્ષી સિન્હા ના મંગળસૂત્ર ની કિંમત 

સોનાક્ષી એ તેના સોશિયલ મીડિયા પર તેના પ્રથમ કરવા ચોથ ની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો માં સોનાક્ષી સિમ્પલ લાલ સાડી માં જોવા મળી રહી છે. જેમાં સોનાક્ષી એકદમ નવી દુલ્હન જેવી લાગી રહી હતી.આ દરમિયાન સોનાક્ષી એ તેના મંગળસૂત્ર ને ફ્લોન્ટ કર્યું હતું. સોનાક્ષી એ BVLGARI બ્રાન્ડનું 18 કેરેટ રોઝ ગોલ્ડ મંગલસૂત્ર પહેર્યું હતું.સોનાક્ષીના આ મંગળસૂત્ર સૌટોયર નેકલેસમાં મોતી અને હીરા જડેલા છે. તેની કિંમત 13 લાખ 60 હજાર રૂપિયા છે.

 

View this post on Instagram

 

A post shared by Sonakshi Sinha (@aslisona)


સોનાક્ષી એ એક વિડીયો શેર કર્યો હતો જેમાં તેને જણાવ્યું હતું કે ઝહીર એ પણ તેના માટે કરવા ચોથ નું વ્રત રાખ્યું છે. સોનાક્ષી અને ઝહીરે લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ મેરેજ કર્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More