News Continuous Bureau | Mumbai

Sonakshi sinha: લગ્ન પહેલા સાસરે પહોંચી સોનાક્ષી સિન્હા, અભિનેત્રી ની તેના કથિત સાસરીવાળા સાથેની તસવીર થઇ વાયરલ

Sonakshi sinha: સોનાક્ષી સિન્હા લગ્ન ને લઇને ચર્ચા માં છે.લગ્ન ના સમાચાર ની વચ્ચે સોનાક્ષી સિન્હા તેના સાસરે પહોંચી હતી. જેની તસવીર ઝહીર ઇકબાલ ની બહેન સનમ રતનસીએ શેર કરી છે.

Sonakshi sinha spend quality time with zaheer iqbal family before marriage

News Continuous Bureau | Mumbai 

 Sonakshi sinha: સોનાક્ષી સિન્હા તેના લગ્ન ને લઈને ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ મુજબ સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ 23 જૂને લગ્ન કરવા જઈ રહ્યા છે.લગ્ન ના સમાચાર ની વચ્ચે સોનાક્ષી તેના થવા વાળા સાસરે તેના સાસુ સસરા ને મળવા ઝહીર ઈકબાલ ના ઘરે પહોંચી હતી જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.આ તસવીર ઝહીર ઇકબાલ ની બહેન સનમ રતનસીએ શેર કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર   પણ વાંચો: MIFF : નેશનલ જિયોગ્રાફિકની બિલી એન્ડ મોલી: ઓટર લવ સ્ટોરી 18મા મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓપનિંગ ફિલ્મ બનશે

સોનાક્ષી સિન્હા એ વિતાવ્યો તેના સાસુ સસરા સાથે ક્વોલિટી ટાઈમ 

ઝહીર ઈકબાલની બહેન અને સેલિબ્રિટી સ્ટાઈલિશ સનમ રતનસીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં સોનાક્ષી સિંહા તેના ભાવિ સાસુ અને સસરા સાથે જોવા મળી રહી છે. તસવીરમાં ઝહીર ઈકબાલ પણ જોવા મળી રહ્યો છે.પરિવારના તમામ સભ્યો કેમેરા સામે હસતા પોઝ આપતા જોવા મળ્યા હતા. આ વાયરલ ફેમિલી તસવીરે સૌનું ધ્યાન ખેંચ્યું છે..તમને જણાવી દઈએ કે, સનમ રતનસી બોલિવૂડની ફેમસ સ્ટાઈલિશ છે. 

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્ન 23 તારીખે થવા જઈ રહ્યા છે. બંને મુંબઈમાં જ લગ્ન કરવાના છે. મીડિયા રિપોર્ટ મુજબ સોનાક્ષી અને ઝહીર ના નજીક ના મિત્રો અને પરિવાર વાળા જ આ લગ્ન માં હાજરી આપશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cezanne Khan Kasautii Zindagii Kay ‘કસોટી ઝિંદગી કે’નો અનુરાગ બાસુ હવે ક્યાં છે? ગ્લેમરની દુનિયાથી કેમ દૂર છે સઝાન ખાન; જાણો..
Aamir Khan Sunny Deol ‘અંદાજ અપના અપના’ના સેટ પર આમિરની મસ્તી રાજકુમાર સંતોષી સમક્ષ મૂકી હતી આવી અનોખી શરત!
Mahaprabhu Jagannath Movie Supreme Court Order સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી, રામાયણમહાભારતનું ઉદાહરણ આપી ‘મહાપ્રભુ જગન્નાથ’ ફિલ્મને આપી લીલી ઝંડી
Ramayana Ranbir Kapoor Music Deal રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની મ્યુઝિક ડીલ TSeries એ ₹૭૫ કરોડમાં ખરીદ્યા મ્યુઝિક રાઇટ્સ
Exit mobile version