Site icon

Sonakshi-Zaheer: આ દિવસે થશે સોનાક્ષી અને ઝહીર ની હલ્દી સેરેમની! ફંક્શન માં માત્ર આટલા જ મહેમાનો આપશે હાજરી

Sonakshi-Zaheer: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ 23 જૂન ના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન સોનાક્ષી અને ઝહીર ની હલ્દી સેરેમની ની માહિતી સામે આવી છે.

sonakshi sinha zaheer iqbal haldi ceremony 20 june

sonakshi sinha zaheer iqbal haldi ceremony 20 june

News Continuous Bureau | Mumbai 

Sonakshi-Zaheer: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ 23 જૂન ના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા સોનાક્ષી તેની ગર્લ ગેંગ સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. સોનાક્ષી અને ઝહીર 7 વર્ષ એકબીજા ને ડેટ કર્યા બાદ બંને લગ્ન કરવા જઈ રહ્યા છે જેની તૈયારી પણ શરૂ થઇ ગઈ છે. આ દરમિયાન સોનાક્ષી અને ઝહીર ની હલ્દી સેરેમની ની માહિતી સામે આવી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Dara singh biopic: રામાયણ ના હનુમાન પર બનશે બાયોપિક, ઘરનો આ સભ્ય ભજવશે દારા સિંહ ની ભૂમિકા

સોનાક્ષી અને ઝહીર ની હલ્દી સેરેમની 

મીડિયા રિપોર્ટ મુજબ સોનાક્ષી અને ઝહીર ની હલ્દી સેરેમની 20 જૂને થશે. સોનાક્ષીની હલ્દી સેરેમની મુંબઈમાં તેના બાંદ્રા સ્થિત ઘરે થશે. જેમાં નજીકના મિત્રો અને પરિવારજનો આ ફંક્શનમાં હાજરી આપશે. રિપોર્ટ અનુસાર, ફંક્શનમાં 50થી ઓછા લોકો જોવા મળશે.


સોનાક્ષી અને ઝહીર ના નજીક ના સૂત્ર એ મીડિયા ને જણાવ્યું કે, “સોનાક્ષીએ તેની હલ્દી સેરેમનીના ડેકોરેશનને લઈને પ્લાનર સાથે કેટલાક આઈડિયા શેર કર્યા છે. સોનાક્ષીની હલ્દી પીળી અને ગુલાબી થીમની નહીં હોય.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Govt Blocks OTT Platforms: અશ્લીલ કન્ટેન્ટ પીરસતા ૫ OTT પ્લેટફોર્મ્સ પર સરકારની મોટી સર્જિકલ સ્ટ્રાઈક: તાત્કાલિક અસરથી કર્યા બ્લોક; જાણો કયા પ્લેટફોર્મ પર લાગ્યો પ્રતિબંધ?
Ranveer Singh Pralay Movie Update: રણવીર સિંહની ફિલ્મ ‘પ્રલય’માં વધુ એક અભિનેત્રીની એન્ટ્રી: કલ્યાણી પ્રિયદર્શન બાદ સાઉથની આ બ્યુટી મચાવશે ધૂમ.
Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Exit mobile version