Site icon News Continuous Bureau | Mumbai

Sonakshi-Zaheer wedding: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલે ખાસ અંદાજ માં મોકલાવ્યું તેમનું લગ્ન નું આમંત્રણ,23 જૂને લગ્નના બંધનમાં બંધાશે કપલ

Sonakshi-Zaheer wedding: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ 23 જૂને લગ્ન ના બંધન માં બંધાશે.સોશિયલ મીડિયા પર સોનાક્ષી અને ઝહિરે ખાસ અંદાજ માં તેમના લગ્ન નું મોકલેલું આમંત્રણ વાયરલ થઇ રહ્યું છે.

sonakshi sinha zaheer iqbal wedding audio invite leaked on social media

sonakshi sinha zaheer iqbal wedding audio invite leaked on social media

News Continuous Bureau | Mumbai 

Sonakshi-Zaheer wedding: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ તેમના લગ્નને લઈને ચર્ચામાં હતા.હવે સોનાક્ષી સિન્હા તેના બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. સોનાક્ષી અને ઝહીર 23 જૂને લગ્ન કરશે. તેમના લગ્ન ને ખાસ બનાવવા માટે સોનાક્ષી અને ઝહીરે ખૂબ જ ખાસ અંદાજ માં મિત્રો અને પરિવારજનોને લગ્નનું આમંત્રણ મોકલ્યું છે જે વાયરલ થઇ રહ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kalki 2898 ad: કલ્કિ 2898 એડી ની પાયરસી કરવી પડશે ભારે, ફિલ્મની રિલીઝ પહેલા મેકર્સે લીધા આ પગલાં

સોનાક્ષી અને ઝહીર ના લગ્ન નું આમંત્રણ

સોનાક્ષી અને ઝહીર ના લગ્નનું આમંત્રણ સોશિયલ મીડિયા પર લીક થઇ ને વાયરલ થઈ રહ્યું છે. આ આમંત્રણ ઓડિયો વરઝ્ન માં છે.જેમાં એક QR કોડ છે. QR કોડ સ્કેન કરવા પર, સોનાક્ષી અને ઝહીર તરફથી તેમના મિત્રો અને પરિવારજનો ને એક સુંદર સંદેશ પાઠવવામાં આવ્યો છે.ઓડિયો ઈન્વાઈટમાં સોનાક્ષી અને ઝહીર કહી રહ્યા છે કે,  “અમારા તમામ હિપ, ટેક સેવી અને જાસૂસ મિત્રો અને પરિવારને નમસ્કાર!” આ પછી સોનાક્ષી અને ઝહીર કહે છે કે આખરે તેઓ કથિત ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડમાંથી એકબીજાના પતિ-પત્ની બનવા જઈ રહ્યા છે.ફાઈનલી 

Sonakshi & Zaheer, wedding confirmed on June 23! 💍
byu/FleaBird_ inBollyBlindsNGossip


સોનાક્ષી અને ઝહીરના લગ્નના આમંત્રણથી જાણવા મળે છે કે લગ્નની પાર્ટી મુંબઈમાં શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટ બાસ્ટિયન એટ ધ ટોપમાં યોજાશે. તેમજ સોનાક્ષી અને ઝહીરના આમંત્રણમાં, લોકોને લાલ રંગ ન પહેરવા માટે કહેવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનાક્ષી અને ઝહીર 23 જૂને રજિસ્ટર્ડ મેરેજ કરશે અને સાંજે રિસેપ્શન પાર્ટી આપશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

India First A Rated Film શું તમે જાણો છો ભારતની સૌથી પહેલી ‘A’ સર્ટિફિકેટ મેળવનારી ફિલ્મ કઈ હતી? ૧૬ વર્ષની એક્ટ્રેસના અંદાજે મધ્યયુગના ભારતમાં લાવી દીધો હતો ભૂકંપ!
Gadar 3 Movie Update ૬૦૦ કરોડની ‘ગદર ૨’ બાદ હવે ‘ગદર ૩’ ની વારો ડાયરેક્ટરે સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું ક્યારે શરૂ થશે ફિલ્મનું શૂટિંગ
Rashmika Mandanna Beauty Secret મોંઘી પ્રોડક્ટ્સ નહીં પણ આ છે રશ્મિકા મંદાનાની ગ્લોઇંગ સ્કીનનું સિક્રેટ! અભિનેત્રીએ ખુદ ફેન્સ સામે ખોલ્યું પોતાની સુંદરતાનું રહસ્ય
Sanchita Ugale Last Post હસતો ચહેરો અને અંદર આટલું દર્દ? સંચિતા ઉગલેની અંતિમ સોશિયલ મીડિયા પોસ્ટ થઈ વાયરલ, મોત પહેલાં ખુશમિજાજ અંદાજમાં દેખાઈ હતી અભિનેત્રી
Exit mobile version